પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આવતીકાલે પરીક્ષા પે ચર્ચા 2022ની પૂર્વ સંધ્યાએ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા માટે વિડિયો ટીપ્સની શ્રેણી શેર કરી છે. તેમની યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવેલ આ વિડીયો વિદ્યાર્થીઓના જીવનને લગતી ખાસ કરીને પરીક્ષાઓને લગતા મુદ્દાઓની વિશાળ શ્રેણીને આવરી લે છે. આ વર્ષોથી પરીક્ષા પે ચર્ચાની ખાસ ટીપ્સ છે.
નીચે વિડિઓઝ છે:
મેમરી પાવર પર
વિદ્યાર્થી જીવનમાં ટેકનોલોજીની ભૂમિકા
શું બાળકો માત્ર તેમના માતા-પિતાના અધૂરા સપના પૂરા કરવા માટે જ હોય છે?
ડિપ્રેશનનો સામનો કેવી રીતે કરવો?
હતાશાથી સાવધ રહો
પરીક્ષા પ્રત્યે યોગ્ય દૃષ્ટિકોણ
ફાજલ સમયનો શ્રેષ્ઠ ઉપયોગ
કોની સાથે સ્પર્ધા કરવી
એકાગ્રતા કેવી રીતે વધારવી?
ધ્યાન કેન્દ્રિત કરવા માટે ડી-ફોકસ કરો
લક્ષ્યો નક્કી કરવા અને તેમને પ્રાપ્ત કરવા
શૈક્ષણિક સરખામણી અને સામાજિક પરિસ્થિતિ
યોગ્ય કારકિર્દીની પસંદગી
પરિણામ કાર્ડ કેટલું મહત્વનું છે?
મુશ્કેલ વિષયોને કેવી રીતે હેન્ડલ કરવા?
જનરેશન ગેપ કેવી રીતે ઘટાડવો?
સમય વ્યવસ્થાપનના રહસ્યો
પરીક્ષા ખંડમાં અને બહાર આત્મવિશ્વાસ
પડકારોનો સામનો કરો અને તમારી જાતને વિશેષ બનાવો
રોલ મોડલ બનો