પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકસભાના સાંસદ સુનીતા દુગ્ગલનો એક લેખ શેર કર્યો છે. આ લેખ 'મહાત્મા ફુલેના વારસાના સાચી વારસદાર વંચિત મહિલાઓના સશક્તિકરણ પર છે.'
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"'મહાત્મા ફુલેના વંચિત મહિલાઓના સશક્તિકરણના વારસાના સાચા વારસદાર.'
લોકસભા સાંસદનો આ લેખ જરૂર વાંચો
@સુનીતાદુગ્ગલ7
‘The True Inheritor of Mahatma Phule’s Legacy of Empowering Underprivileged Women.’
— PMO India (@PMOIndia) April 12, 2022
Do read this article by Lok Sabha MP @SunitaDuggal7.https://t.co/RB9I2HffN7
via NaMo App pic.twitter.com/EI9OUpA2vN