પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મજૂર દિને તેમના સંદેશમાં ભારતની પ્રગતીમાં મોટી ભૂમિકા નિભાવનારા અગણિત કામદારોની પ્રતિબધ્ધતા અને ભારે પરિશ્રમને સલામ કરી હતી.
પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે, “આજે મજૂર દિને આપણે ભારતની પ્રગતીમાં મોટી ભૂમિકા ભજવનારા અગણિત કામદારોની પ્રતિબધ્ધતા અને ભારે પરિશ્રમને સલામ કરીએ. શ્રમેવ જયતે”
Today, on Labour Day we salute the determination & hardwork of countless workers who play a big role in India's progress. Shrameva Jayate!
— Narendra Modi (@narendramodi) May 1, 2017