QuoteNetaji Bose's valour played a major role in freeing India from colonialism: PM
QuoteNetaji Bose was a great intellectual who always thought about the interests & wellbeing of the marginalised sections of society: PM
QuoteHonoured that our Government got the opportunity to declassify files relating to Netaji Bose: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મ જયંતિએ સલામી આપીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "હું નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મ જયંતિ પર સલામી આપું છું. તેમના શૌર્ય અને સાહસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને મુક્ત કરાવવા માટે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

નેતાજી બોઝ મહાન દીર્ઘદ્રષ્ટા હતાં, જેમણે સમાજનાં વંચિત વર્ગોનાં રસ અને સુખાકારી વિશે હંમેશા વિચાર્યું હતું.

અમારી સરકારને નેતાજી બોઝ સાથે સંબંધિત ફાઇલને ડિક્લાસીફાઇ કરવાની અને દાયકાઓથી વિલંબિત માંગણી પૂર્ણ કરવાની તક મળી હતી.

નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે સંબંધિત ફાઇલ્સ https://www.netajipapers.gov.in પર ઉપલબ્ધ છે."

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
New trade data shows significant widening of India's exports basket

Media Coverage

New trade data shows significant widening of India's exports basket
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 17 મે 2025
May 17, 2025

India Continues to Surge Ahead with PM Modi’s Vision of an Aatmanirbhar Bharat