QuoteConfident that Winter Session will be productive: PM
QuoteHope there would be constructive debates and innovative solutions would be found to address the nation's problems: PM Modi

સુપ્રભાત મિત્રો,

સામાન્ય રીતે દિવાળીની સાથે-સાથે ઠંડીના વાતાવરણની પણ શરૂઆત થઈ જાય છે. પરંતુ ગ્લોબલ વોર્મીંગ ક્લાયમેટ ચેન્જ એનો પ્રભાવ એ છે કે હજુ પણ ઠંડીનો એટલી માત્રામાં અનુભવ નથી થઈ રહ્યો.

પરંતુ આપણું શિયાળુ સત્ર થઈ રહ્યું છે. અને મને વિશ્વાસ છે કે, 2017નો પ્રારંભ થયો ત્યારે શિયાળુ સત્ર, જે 1028 સુધી ચાલશે, અને ઘણાં મહત્વપૂર્ણ સરકારના કામકાજો પણ, જે દૂરોગામી અસર ઉત્પન્ન કરનારી છે, તે સદનમાં આવશે, અને સારી ચર્ચા થાય, સકારાત્મક ચર્ચા થાય. નવીન અભિપ્રાયોની સાથે ચર્ચા થાય, તો સંસદના સમયનો ઉપયોગ દેશ માટે વધુ કારગર નીવળે છે.

અને એટલે જ, મને વિશ્વાસ છે કાલે પણ અમારી પાર્ટી મિટીંગમાં થઈ, તેમાં પણ સ્વર એ જ હતો કે દેશને આગળ વધારવાની દિશામાં આ સદનના સત્રનો ઉપયોગ સકારાત્ક રૂપ થઈ થાય. હું પણ આશા રાખું છું, કે સકારાત્મક રૂપથી સદનનું સત્ર ચાલશે. દેશ લાભાન્વિત થશે, લોકતંત્ર મજબૂત થશે, સામાન્ય માનવીની આશાઓ, અપેક્ષાઓને પરિપૂર્ણ કરવામાં એક નવો વિશ્વાસ ઉત્પન્ન થશે.

ખૂબ – ખૂબ ધન્યવાદ.

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Reinventing the Rupee: How India’s digital currency revolution is taking shape

Media Coverage

Reinventing the Rupee: How India’s digital currency revolution is taking shape
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Assam meets Prime Minister
July 28, 2025