Pragati meet: PM Modi reviews progress of the Kedarnath reconstruction work in Uttarakhand
PM reviews progress towards handling and resolution of grievances related to the Delhi Police, stresses on importance of improving the quality of disposal of grievances
PM Modi reviews progress of ten infrastructure projects in the railway, road, power, petroleum and coal sectors spread over several states

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (ફેબ્રુઆરી 28, 2018) પ્રો-એક્ટિવ ગવર્નેંસ એન્ડ ટાઇમલી ઇંમ્પ્લીમેંટેશન – (પ્રગતિ)એટલે કે સક્રિય વહીવટ અને સમયસર અમલીકરણ માટે સૂચના અને સંચાર પ્રોદ્યોગિકી આધારિત બહુવિધ મંચ મારફતે તેમની ચોવીસમી બેઠકની અધ્યક્ષતા કરી હતી.

પ્રગતિની આ પહેલાની 23 બેઠકોમાં કુલ રૂ. 9.46 કરોડનાં રોકાણ સાથે 208 પરિયોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. 17 ક્ષેત્રોની લોક ફરિયાદોનાં નિરાકરણની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

આજે 24મી બેઠકમાં પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડમાં કેદારનાથનાં જીર્ણોદ્ધારનાં કાર્યની પ્રગતિની સમીક્ષા કરી હતી. રાજ્ય સરકારે ડ્રોન ઇમેજરી મારફતે કાર્યની પ્રગતિ રજૂ કરી હતી.

પ્રધાનમંત્રીએ દિલ્હી પોલીસ સાથે સંબંધિત ફરિયાદોનાં સંચાલન અને નિવારણમાં પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે ફરિયાદોનાં નિકાલની ગુણવત્તા સુધારવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ સાત રાજ્યો હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, છત્તિસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કેરળમાં રેલવે, રોડ, પાવર, પેટ્રોલિયમ અને કોલસા ક્ષેત્રોમાં 10 માળખાગત પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ તમામ પરિયોજનાઓનું કુલ મૂલ્ય રૂ. 40,000 કરોડથી વધુ છે.

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાનાં અમલીકરણમાં પ્રગતિની સમીક્ષા પણ કરી હતી.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India's export performance in several key product categories showing notable success

Media Coverage

India's export performance in several key product categories showing notable success
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets valiant personnel of the Indian Navy on the Navy Day
December 04, 2024

Greeting the valiant personnel of the Indian Navy on the Navy Day, the Prime Minister, Shri Narendra Modi hailed them for their commitment which ensures the safety, security and prosperity of our nation.

Shri Modi in a post on X wrote:

“On Navy Day, we salute the valiant personnel of the Indian Navy who protect our seas with unmatched courage and dedication. Their commitment ensures the safety, security and prosperity of our nation. We also take great pride in India’s rich maritime history.”