પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મ્યાનમારના રાષ્ટ્રપતિ મહામહિમ યૂ હતિન ક્યાવને સાલ્વીન નદીના ભાગનો 1841નો પુનઃ તૈયાર કરાયેલો નકશો ભેટ આપ્યો. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ મ્યાનમારના રાષ્ટ્રપતિને બોધીવૃક્ષની પ્રતિમાની ભેટ પણ આપી હતી.
પ્રધાનમંત્રીએ તેના ટ્વીટર એકાઉન્ટમાં ટ્વીટ કર્યું હતું કે, “મ્યાનમારના રાષ્ટ્રપતિ મહામહિમ યૂ હતિન ક્યાવને સાલ્વીન નદીના ભાગનો 1841નો પુનઃ તૈયાર કરાયેલો નકશો ભેટ આપ્યો.
આ ઉપરાંત પ્રધાનમંત્રીએ મ્યાનમારના રાષ્ટ્રપતિને બોધીવૃક્ષની પ્રતિમાની ભેટ પણ આપી હતી.”
Presented Myanmar President U Htin Kyaw a reproduction of a 1841 map of a stretch of the River Salween. pic.twitter.com/I84UUei3jk
— Narendra Modi (@narendramodi) September 5, 2017
Also presented President Htin Kyaw a sculpture of Bodhi tree. pic.twitter.com/fZ6cOCntFO
— Narendra Modi (@narendramodi) September 5, 2017