વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉ એ પી જે અબ્દુલ કલામને તેમની જયંતિએ યાદ કર્યા હતા. વડાપ્રધાને કહ્યું, “એક અદભુત શિક્ષક, સુંદર પ્રેરણાદાયી વ્યક્તિત્વ, હોંશિયાર વૈજ્ઞાનિક અને મહાન રાષ્ટ્રપતિ, ડૉ કલામ દરેક ભારતીયના દિલોદિમાગમાં રહે છે.”
An exceptional teacher, a wonderful motivator, an outstanding scientist and a great President, Dr. Kalam lives in the hearts and minds of every Indian. Remembering him on his Jayanti. pic.twitter.com/Ko46nUhXx4
— Narendra Modi (@narendramodi) October 15, 2018