પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સના સશસ્ત્ર દળોના મંત્રી શ્રીમતી ફ્લોરેન્સ પાર્લીને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું:
"આજે ફ્રાન્સના સશસ્ત્ર દળોના મંજ્ઞી @florence_parly ને મળ્યા અને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ, પ્રાદેશિક સુરક્ષા, ઈન્ડો-પેસિફિક અને EU કાઉન્સિલના ફ્રાન્સના આગામી પ્રમુખપદ અંગે ચર્ચા કરી.
મેં આપણીવ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો."
Received French Minister for Armed Forces @florence_parly today and discussed bilateral defence cooperation, regional security, Indo-Pacific and France’s forthcoming Presidency of the EU Council.
— Narendra Modi (@narendramodi) December 17, 2021
I reiterated India's commitment to further deepening our Strategic Partnership. pic.twitter.com/GbmLSKcHkk