પ્રધાનમંત્રી એ કહ્યું કે ” ભારતમાતાની સેવા માટે આખું જીવન સમર્પિત કરનાર મહામના પંડિત મદન મોહન માલવીયજીને એમની જયંતી અવસરે વિનમ્ર શ્રધ્ધાંજલિ આપું છુ.
એમણેશિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપવાની સાથે સાથે આઝાદીના આંદોલનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. એમની વિદ્વતા અને આદર્શ દેશવાસીઓ ને સદાય પ્રેરણા આપતા રહેશે”.
भारत माता की सेवा में अपना जीवन समर्पित करने वाले महामना पंडित मदन मोहन मालवीय जी को उनकी जयंती पर विनम्र श्रद्धांजलि। उन्होंने शिक्षा के क्षेत्र में अमूल्य योगदान देने के साथ आजादी के आंदोलन में भी अहम भूमिका निभाई। उनकी विद्वता और आदर्श देशवासियों को सदा प्रेरित करते रहेंगे।
— Narendra Modi (@narendramodi) December 25, 2019