પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પં. મદન મોહન માલવિયાને એમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “મહામનાનું તેમની જન્મજયંતિ પર સ્મરણ કરીએ છીએ. આપણા સ્વતંત્રતાના આંદોલનમાં અને શિક્ષણમાં એમણે અનંત યોગદાન આપ્યું છે.”
पंडित मदन मोहन मालवीय जी को उनकी जयंती पर कोटि-कोटि नमन। शिक्षा के क्षेत्र में अमिट योगदान और राष्ट्र के प्रति असीम समर्पण के लिए महामना सदा याद किए जाएंगे।
— Narendra Modi (@narendramodi) December 25, 2018
Remembering Mahamana on his Jayanti. He made everlasting contributions to our freedom movement and in education.