પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીને એમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલી અર્પણ કરી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીને એમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલી.”
Tributes to former PM Mrs. Indira Gandhi on her birth anniversary.
— Narendra Modi (@narendramodi) November 19, 2017