પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. બાબસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “સામાજિક ન્યાય માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનારા પૂજ્ય બાબાસાહેબને એમના મહાપરિનિર્વાણ દિવસ પર કોટી-કોટી વંદન. એમણે સંવિધાનના રૂપમાં દેશને અદ્વિતિય ભેટ આપી, જે આપણા લોકતંત્રનો આધારસ્તંભ છે. કૃતજ્ઞ રાષ્ટ્ર સદૈવ એમનું ઋણી રહેશે.”
सामाजिक न्याय के लिए अपना जीवन समर्पित कर देने वाले पूज्य बाबासाहेब को उनके महापरिनिर्वाण दिवस पर कोटि-कोटि नमन। उन्होंने संविधान के रूप में देश को अद्वितीय सौगात दी, जो हमारे लोकतंत्र का आधारस्तंभ है। कृतज्ञ राष्ट्र सदैव उनका ऋणी रहेगा। pic.twitter.com/3CT5BJ3fEM
— Narendra Modi (@narendramodi) December 6, 2019