પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને તેમની જયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી. તેમના આદર્શો વૈશ્વિક સ્તરે પ્રતિબિંબિત થાય છે અને તેમના વિચારોએ લાખો લોકોને શક્તિ પ્રદાન કરી છે. #ગાંધીજયંતી"
Paid floral tributes to Mahatma Gandhi At Rajghat. His ideals reverberate globally and his thoughts have provided strength to millions of people. #GandhiJayanti pic.twitter.com/35hGMEC1RL
— Narendra Modi (@narendramodi) October 2, 2022