મહામહિમ રાષ્ટ્રપતિ સોલિહ
માલદિવથી પધારેલા અન્ય સન્માનનિય મંત્રીઓ તથા મહેમાનો,
રાષ્ટ્રપતિ સોલિહ આપનું તથા શ્રીમતિ સોલિહનું અને આપના પ્રતિનિધિમંડળનાં સભ્યોનું ભારતમાં હાર્દિક સ્વાગત કરતાં મને અત્યંત આનંદ થઈ રહ્યો છે. માલદિવના રાષ્ટ્રપતિનું પદ સંભાળવા બદલ ફરી એક વાર હું આપને અભિનંદન પાઠવું છું. માલદિવ માટે જ નહીં, પણ સમગ્ર વિશ્વના લોકતંત્ર માટે તમારો સંઘર્ષ અને તમારી સફળતા પ્રેરણાસ્રોત બની છે. ગયા મહિને તમારા શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થવાની બાબત માત્ર મારા માટે જ નહીં, પણ ભારત માટે પણ ખૂબ સન્માનની બાબત હતી. રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યાના એક મહિનાની અંદર જ તમારી આ પહેલી વિદેશ યાત્રા માટે તમે ભારતને પસંદ કર્યું છે તે પણ અમારા માટે ઘણાં સન્માન અને ગર્વનો વિષય છે. તમારી આ મુલાકાતથી પરસ્પર પરના ઊંડા ભરોંસા અને મિત્રતાની ઝલક પ્રાપ્ત થાય છે, જે ભારત- માલદિવ સંબંધ ઉપર આધારિત છે. આપણી મિત્રતા માત્ર આપણી ભૌગોલિક નિકટતાને કારણે જ નથી, પણ સાગરની લહેરોએ આપણાં કાંઠાઓને જોડ્યા છે.
ઈતિહાસ, સંસ્કૃતિ, વ્યાપાર અને સામાજીક સંબંધો આપણને હંમેશા વધુ નિકટ લાવતા રહ્યા છે. બંને દેશોના લોકોએ આજે લોકતંત્રમાં પોતાનો વિશ્વાસ અને વિકાસની અપેક્ષાઓને કારણે પણ એક બીજા સાથે જોડાયેલા છે. તમારી આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના આ સંબંધોના ઈતિહાસમાં એક નવા ઈતિહાસની શરૂઆત થશે.
મિત્રો,
રાષ્ટ્રપતિ સોલિહ અને મારી વચ્ચે આજે ખૂબ જ સૌહાર્દ અને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં સફળ ચર્ચા થઈ છે. અમે બંને દેશો વચ્ચે પરંપરાગત મજબૂત તથા મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ ગાઢ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.
મહામહિમ,
તમારી સરકારના લોકલક્ષી વિકાસના વિઝનની હું વધુને વધુ પ્રશંસા કરૂં છું. એક ઘનિષ્ઠ મિત્ર અને પડોશી તરીકે આપણે માલદિવની સફળતાની ઈચ્છા રાખીએ છીએ. માલદિવના લોકોના જીવનને બદલવાની તમારી સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓને આખરી સ્વરૂપ આપવા માટે હું માલદિવના વિકાસના માનવીય રૂપ એટલે કે માનવીય ચહેરાને વધુ નિખારવાના તમારા પ્રયાસમાં ભારત હંમેશા તમારી સાથે છે.
મને એ બાબતનો આનંદ છે કે આ પ્રતિબદ્ધતાની પ્રત્યક્ષ અભિવ્યક્તિના ઉદાહરણ તરીકે માલદિવના સામાજિક-આર્થિક વિકાસ માટે બજેટ સહકાર, ચલણના પરસ્પર વપરાશ અને સુવિધા તરીકે ભારત લાઈન ઓફ ક્રેડિટના સ્વરૂપે 1.4 બિલિયન અમેરિકન ડોલરની આર્થિક સહાય માલદિવને આપશે.
બંને દેશોની વચ્ચે કનેક્ટિવિટીને બહેતર બનાવવા માટે ભારતનો સંપૂર્ણ સહયોગ મળી રહેશે. બહેતર કનેક્ટિવિટીને કારણે માલ-સામાન અને સેવા અને માહિતી, વિચારો, સંસ્કૃતિ અને લોકોના આદાન-પ્રદાનને વેગ મળશે. સ્વાસ્થ્ય, માનવ સંસાધન વિકાસ, માળખાગત સુવિધાઓ, કૃષિ, ક્ષમતા નિર્માણ, આઈસીટી અને પ્રવાસના ક્ષેત્રમાં પણ આપણી ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે મેં રાષ્ટ્રપતિ સોલિહને સધિયારો આપ્યો છે.
અમે હવે પછીના 5 વર્ષમાં માલદિવના નાગરિકોની તાલિમ અને ક્ષમતા નિર્માણ માટે વધારાની 1000 બેઠકો આપવાનો પણ નિર્ણય કર્યો છે. અમારા નાગરિકો વચ્ચે સૌહાર્દ એ અમારા સંબંધોનું વિશેષ પાસું છે. એટલા માટે આજે અમે નવી વિઝા સમજૂતી પર કરાયેલા હસ્તાક્ષરનું સ્વાગત કરીએ છીએ. આપણે આપણાં વ્યાપારી સંબંધો તથા દ્વિપક્ષી વ્યાપારમાં થતી વૃદ્ધિ જોવા માંગીએ છીએ. વ્યાપારમાં માલદિવમાં વિવિધ ક્ષેત્રોમાં ભારતીય કંપનીઓના મૂડી રોકાણ માટે વધતી જતી તકોનું હું સ્વાગત કરૂં છું. આ તકો બંને દેશો માટે પરસ્પર લાભદાયી છે.
માલદિવમાં પારદર્શી, જવાબદાર અને નિયમો પર આધારિત શાસનનું વિઝન ભારતના વ્યાપારી સમુદાયને એક સ્વાગત લાયક સંદેશ આપે છે. રાષ્ટ્રપતિજી, ભારતને એ બાબતનો ગર્વ છે કે અમારા મિત્ર અને પડોશી માલદિવે "એલ.ડી.સી." શ્રેણીનો મધ્યમ આવક ધરાવતો દેશ બનવાનું ઉદાહરણ જાળવી રાખ્યું છે અને માલદિવની આ સિદ્ધિ સાતત્યપૂર્ણ વિકાસ અને જળવાયુ પરિવર્તનના ગંભીર પડકારો હોવા છતાં પ્રાપ્ત થઈ છે. આ પડકારોના ઉકેલમાં અને સામુદ્રિક સાધનોના સાતત્યપૂર્ણ વિકાસમાં માલદિવની ભૂમિકા દુનિયાભરમાં મહત્વની રહે છે. એટલા માટે ભારત અને માલદિવની વચ્ચે દરિયાઈ સહયોગના વિવિધ પાસાંઓ પર પરસ્પરનો સહયોગ વધારવા માટે આપણે સંમત થયા છીએ.
મહામહિમ
રાષ્ટ્રમંડળ દેશોમાં ફરીથી જોડાવાના તમારા નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ. અમે આ નિર્ણયનું મજબૂતી સાથે સમર્થન કરીશું. અમે ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશન (આઈઓઆરએ) પરિવારમાં પણ આપનું સ્વાગત કરીએ છીએ. રાષ્ટ્રપતિ સોલિહ અને એ બાબતે પણ સંમત થયા છીએ કે હિંદ મહાસાગરના ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટે આપણે આપણાં સહયોગને વધુ ગાઢ બનાવવાની જરૂર છે. બંને દેશો સુરક્ષાના હિતમાં એક બીજા સાથે જોડાયેલા છે. આ ક્ષેત્રની સ્થિરતા માટે એક બીજાના હિતો અને ચિંતાઓ તરફ સચેત રહેવા બાબતે પણ અમે એક મત ધરાવીએ છીએ.
સાથે સાથે એવી કોઈપણ ગતિવિધિ માટે આપણે પોતાના દેશનો ઉપયોગ નહીં થવા દઈએ, કે જેના કારણે એક-બીજાને નુકસાન થાય. આપણા ક્ષેત્રમાં વિકાસ અને સ્થિરતામાં ભારત અને માલદિવ બંને દેશો એક સરખી રૂચિ અને ભાગીદારી ધરાવે છે. હું માલદિવ અને અમારા ક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે રાષ્ટ્રપતિ સોલિહની સાથે મળીને કામ કરવાની ઈચ્છા ધરાવું છું, જેમાં ભારત અને માલદિવના સંબંધોની અનંત સંભાવનાઓનો પૂરો વિકાસ થશે અને તેનો પૂરે પૂરો લાભ બંને દેશોના નાગરિકો અને આ ક્ષેત્રના લોકોને મળશે.
ખૂબ-ખૂબ ધન્યવાદ…!
राष्ट्रपति सोलिह आपका, श्रीमती सोलिह और आपके शिष्टमंडल के सदस्यों का भारत में हार्दिक स्वागत करते हुए मुझे प्रसन्नता हो रही है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 17, 2018
Republic of Maldives के राष्ट्रपति का पद ग्रहण करने पर एक बार फिर से आपको बधाई। मालदीव के लिए ही नहीं, बल्कि पूरे विश्व में लोकतंत्र के लिए आपका संघर्ष और आपकी सफलता प्रेरणा का स्रोत हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 17, 2018
पिछले महीने आपके शपथ ग्रहण समारोह में शामिल होना मेरे लिए ही नहीं, भारत के लिए बहुत सम्मान का विषय था: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 17, 2018
राष्ट्रपति का पद ग्रहण करने के एक महीने के भीतर अपनी पहली विदेश यात्रा के लिए आपने भारत को चुना है। यह हमारे लिए बहुत सम्मान और गर्व का विषय है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 17, 2018
आपकी इस यात्रा से उस गहरे आपसी भरोसे और दोस्ती की झलक मिलती है जिनपर भारत- मालदीव सम्बन्ध आधारित हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 17, 2018
हमारी मित्रता सिर्फ हमारी भौगोलिक समीपता के कारण ही नहीं है। सागर की लहरों ने हमारे तटों को जोड़ा है। इतिहास, संस्कृति, व्यापार और सामाजिक सम्बन्ध हमें हमेशा और भी नजदीक लाए हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 17, 2018
दोनों देशों के लोग आज लोकतंत्र में अपनी आस्था और विकास की आकांक्षा से भी आपस में जुड़े हैं।
— PMO India (@PMOIndia) December 17, 2018
आपकी इस यात्रा से दोनों देशों के बीच इन संबंधों के इतिहास में एक नए अध्याय की शुरुआत होगी: PM @narendramodi to President @ibusolih
राष्ट्रपति सोलिह और मेरे बीच आज बहुत ही सौहार्द्रपूर्ण और मित्रता भरे वातावरण में बहुत सफल चर्चा हुई। हमने दोनों देशों के बीच परंपरागत मजबूत तथा मैत्रीपूर्ण संबंधों को और अधिक प्रगाढ़ करने की हमारी दृढ़ प्रतिबद्धता को दोहराया: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 17, 2018
मालदीव के लोगों के जीवन को बदलने की आपकी सरकार की महत्वाकांक्षी योजनाओं को अंजाम देने में और मालदीव में विकास का मानवीय रूप यानि human face और भी निखारने के आपके प्रयास में भारत हमेशा आपके साथ है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 17, 2018
मुझे ख़ुशी है कि इस प्रतिबद्धता की प्रत्यक्ष अभिव्यक्ति के तौर पर, मालदीव के सामाजिक-आर्थिक विकास के लिए budget support, करेन्सी स्वाप और रियायती lines of credit के रूप में 1.4 बिलियन अमेरिकी डॉलर की आर्थिक सहायता भारत मालदीव को प्रदान करेगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 17, 2018
दोनों देशों के बीच connectivity को बेहतर बनाने के लिए भी भारत का पूर्ण सहयोग रहेगा। बेहतर connectivity से goods और services, information, विचारों, संस्कृति और लोगों के आदान-प्रदान को बढ़ावा मिलेगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 17, 2018
स्वास्थ्य, human resource development, infrastructure, agriculture, capacity building, ICT और tourism में भी हमारी भागीदारी को और मजबूत बनाने का मैंने राष्ट्रपति @ibusolih को आश्वासन दिया: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 17, 2018
हमने अगले पांच वर्षों में मालदीव के नागरिकों के प्रशिक्षण और क्षमता निर्माण के लिए अतिरिक्त 1000 सीटें देने का भी निर्णय किया है।
— PMO India (@PMOIndia) December 17, 2018
हमारे नागरिकों के बीच सौहार्द हमारे संबंधों का विशेष पहलू है। इसलिए आज हम नए वीज़ा समझौते पर हस्ताक्षर का स्वागत करते हैं: PM @narendramodi
हम अपने वाणिज्यिक संबंधों तथा द्विपक्षीय व्यापार को बढ़ते हुए देखना चाहते हैं। मालदीव में विभिन्न क्षेत्रों में भारतीय कंपनियों के निवेश के लिए बढ़ते अवसरों का मैं स्वागत करता हूँ: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 17, 2018
यह दोनों देशों के लिए परस्पर लाभकारी है। मालदीव में पारदर्शी, जवाबदेह और नियमों पर आधारित प्रशासन का विजन भारतीय कारोबारियों को एक स्वागत योग्य संदेश देता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 17, 2018
राष्ट्रपति सोलिह और मैं, इस पर भी सहमत हैं कि हिंद महासागर क्षेत्र में शांति और सुरक्षा बनाए रखने के लिए हमें अपने सहयोग को और गहन बनाने की ज़रूरत है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 17, 2018
दोनों देशों के सुरक्षा हित एक-दूसरे से जुड़े हुए हैं। इस क्षेत्र की स्थिरता के लिए एक-दूसरे के हितों और चिंताओं के प्रति सचेत रहने पर भी एकमत हैं । साथ ही, ऐसी किसी भी गतिविधि के लिए हम अपने देशों का उपयोग नहीं होने देंगे जिससे एक दूसरे को नुकसान हो: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 17, 2018
हमारे क्षेत्र के विकास और स्थिरता में भारत और मालदीव दोनों की बराबर की रूचि और हिस्सेदारी है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 17, 2018
मैं मालदीव और हमारे क्षेत्र के ऐसे उज्जवल भविष्य के लिए राष्ट्रपति Solih के साथ मिलकर काम करना चाहता हूँ जिसमें भारत और मालदीव के सम्बंधों की अनन्त सम्भावनाओं का पूरा विकास हो । और उनका पूरा-पूरा लाभ दोनों देशों के नागरिकों को और इस क्षेत्र के लोगों का मिले: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 17, 2018