પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને નવા વર્ષની શુભકામનાઓ આપી છે.
પ્રધાનમંત્રી એ કહ્યું છે કે “એક સુંદર 2020 છે! આ વર્ષ આનંદ અને સમૃદ્ધિથી ભરેલું રહે. દરેક સ્વસ્થ રહે અને દરેકની મહત્વકાંક્ષાઓ પૂર્ણ થાય.બધાનેવર્ષ 2020ની હાર્દિક શુભકામનાઓ.”
Have a wonderful 2020!
— Narendra Modi (@narendramodi) January 1, 2020
May this year be filled with joy and prosperity. May everyone be healthy and may everyone’s aspirations be fulfilled.
आप सभी को साल 2020 की हार्दिक शुभकामनाएं।