વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સિંગાપોરમાં ઇન્ડિયન હેરીટેજ સેન્ટરની મુલાકાત લીધી હતી અને ત્યાંનાં પ્રદર્શનની મુલાકાત લીધી હતી. શ્રી મોદીએ ત્યાં RuPay કાર્ડનો ઉપયોગ કરીને મધુબની પેઈન્ટીંગની પણ ખરીદી કરી હતી.
વડાપ્રધાન મોદીએ ભારતીય હાઈકમિશન દ્વારા સ્થાપિત કાયમી પ્લેટફોર્મ, કલા સંગમનું પણ ઉદ્ઘાટન કર્યું હતું, સિંગાપોર અને ઇન્ડિયન હેરીટેજ સેન્ટર ભારતીય કલાકારોને અને તેમની કળા દર્શાવવા, બનાવવા અને વેંચવા માટે સિંગાપોર લઇ આવે છે.
Celebrating India's diverse culture.
— PMO India (@PMOIndia) June 2, 2018
PM @narendramodi visits the Indian Heritage Centre and purchases a Madhubani painting using a RuPay card. pic.twitter.com/b6VbARDyAj
PM @narendramodi unveiled the Kala Sangam, a permanent platform established by High Commission of India, Singapore and Indian Heritage Centre, Singapore to bring Indian artisans to Singapore to demonstrate the craft, make and sell their products. pic.twitter.com/CF1HTY1WAz
— Raveesh Kumar (@MEAIndia) June 2, 2018