વડાપ્રધાન મોદીએ આજે સિંગાપોરમાં ચાંગી નેવલ બેઝની મુલાકાત લીધી હતી. બંને દેશો મેરીટાઇમ ક્ષેત્રમાં સહકાર આપી રહ્યા હતા અને વડાપ્રધાનની નેવલ બેઝની મુલાકાતનું લક્ષ્ય ભારત-સિંગાપોર મેરીટાઇમ સંબંધોને વધુ મજબૂત બનાવવાનું હતું.
વડાપ્રધાન મોદીએ INS સાતપુડાના ઓનબોર્ડ ખલાસીઓ સાથે પણ ટૂંકી ચર્ચા કરી હતી.