વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રક્ષામંત્રી જેમ્સ મેટીસને મળ્યા હતા અને રક્ષા ભાગીદારી પર વાતચીત હાથ ધરી હતી.
બાદમાં, વડાપ્રધાન મોદી વિદેશમંત્રી રેક્સ ટીલરસનને પણ મળ્યા હતા અને ભારત-અમેરિકા સંબંધોને મજબુત બનાવવા બાબતે વિવિધ વિષયો પર વાર્તાલાપ હાથ ધર્યો હતો.
The Secretary, @DeptofDefense, Mr. James Mattis met the Prime Minister in Washington DC. pic.twitter.com/O6EeGfLTWf
— PMO India (@PMOIndia) June 26, 2017
Mr. Rex Tillerson, @StateDept Secretary held discussions with PM @narendramodi. pic.twitter.com/gVEYiEsXqp
— PMO India (@PMOIndia) June 26, 2017