પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરબનાં રિયાદમાં ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ (એફઆઈઆઈ) દરમિયાન જોર્ડનનાં રાજા અબ્દુલ્લાહ દ્વિતીય બિન અલ-હુસૈન સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને જોર્ડન વચ્ચેનાં દ્વિપક્ષીય સંબંધોને વધારે ગાઢ બનાવવા ચર્ચાવિચારણા કરી હતી. એમાં જોર્ડનનાં રાજાની 27 ફેબ્રુઆરી, 2018થી 1 માર્ચ, 2018 સુધીની ભારત યાત્રા દરમિયાન હસ્તાક્ષર થયેલા સંમતિ પત્ર અને સમજૂતીઓ પણ સામેલ હતી. બંને નેતાઓએ મધ્ય પૂર્વની શાંતિ પ્રક્રિયા અને અન્ય પ્રાદેશિક ઘટનાઓ પર ચર્ચાવિચારણા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ જોર્ડનનાં રાજાની સાથે આતંકવાદનો મુકાબલો કરવામાં સહકાર આપવાનાં મુદ્દે પણ ચર્ચાવિચારણા કરી હતી.

ભારત અને જોર્ડન વચ્ચે પ્રાચીન સમયથી ઐતિહાસિક જોડાણ, સાંસ્કૃતિક સંબંધ અને નાગરિકો વચ્ચે સંપર્ક રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ જોર્ડનનાં પ્રવાસ દરમિયાન અને જોર્ડનનાં રાજાએ વર્ષ 2018ની ભારતની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને એક નવી ગતિ આપી હતી, જેમાં વિવિધ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને બહુપક્ષીય મુદ્દો પર પારસ્પરિક સન્માન અને સમન્વય માટેની સમજૂતીઓ સામેલ છે.

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરબના પર્યાવરણ, જળ અને કૃષિ મંત્રી શ્રી અબ્દુલ રહેમાન અલ–ફજલી સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પર્યાવરણ, જળ અને કૃષિ એવા ક્ષેત્રો છે જેમાં પારસ્પરિક સહકારની અપાર સંભાવનાઓ રહેલી છે.તેમણે ઉમેર્યું હતું કે, આપણેઆપણા પર્યાવરણને વધુ સારુંબનાવવા અને જળસ્રોતોના અસરકારક રીતે સંવર્ધન માટે અમે સાથે મળીને કામકરવા માટે પ્રતિબદ્ધ છીએ.

HE Ahmad Bin Salman Al Rajhi, Minister of Labour and Social Development called on PM Modi:

Prime Minister Narendra Modi interacted with His Excellency Ahmad Bin Salman Al Rajhi, Saudi Arabia’s Minister of Labour and Social Development. A wide range of issues were discussed during the meeting.

 

HRH Prince Abdulaziz bin Salman, Saudi Arabia’s Minister of Energy had a productive meeting with the PM

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India shipped record 4.5 million personal computers in Q3CY24: IDC

Media Coverage

India shipped record 4.5 million personal computers in Q3CY24: IDC
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 27 નવેમ્બર 2024
November 27, 2024

Appreciation for India’s Multi-sectoral Rise and Inclusive Development with the Modi Government