વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકનાયક જય પ્રકાશ નારાયણને આજે તેમની જન્મજયંતી પર અંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાને કહ્યું, “ભારત મહાન લોકનાયક જેપીને તેમની જયંતિએ યાદ કરી રહ્યું છે. તેમના આપણા લોકશાહીના તાણાવાણાને સુરક્ષિત રાખવાની દ્રઢ વચનબદ્ધતા ક્યારેય ભુલાશે નહીં.”
India remembers the great Loknayak JP on his Jayanti. His unflinching commitment to protect our democratic fabric will never be forgotten.
— Narendra Modi (@narendramodi) October 11, 2018
We also remember his notable efforts towards India's freedom struggle and working for the welfare of the marginalised. pic.twitter.com/DcDuuMGG9q