પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સુરતની મુલાકાત લીધી હતી. તેમણે સુરત એરપોર્ટનાં ટર્મિનલ ભવનનાં વિસ્તરણનો શિલાન્યાસ કર્યો હતો, જે સુરત અને દક્ષિણ ગુજરાતમાં જોડાણ અને સમૃદ્ધિને વેગ આપશે.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વેપાર-વાણિજ્યને સરળ કરવા માટે આ દેશની માળખાગત સુવિધાને સુધારવી પડશે અને સુરત એરપોર્ટનું વિસ્તરણ આ દિશામાં એક પ્રયાસ છે.” સુરત એરપોર્ટ ટર્મિનલ ભવનનું વિસ્તરણ રૂ. 345 કરોડ રૂપિયાનાં નિર્માણ ખર્ચે થશે. આ નિર્માણ 25,500 ચોરસ મીટરમાં થશે. આ પર્યાવરણને અનુકૂળ ભવન હશે, જેમાં સૌર ઊર્જા અને એલઇડી લાઇટિંગનો ઉપયોગ થશે. જ્યારે નવા ટર્મિનલનું કામ પૂર્ણ થયું છે, ત્યારે આ ટર્મિનલ હાલનાં 4 લાખને બદલે 26 લાખ પેસેન્જરનું સંચાલન કરવા સક્ષમ હશે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ ટૂંક સમયમાં સુરતથી શારજહાંને જોડશે. શરૂઆતમાં દર અઠવાડિયે બે ફ્લાઇટ હશે, જેને પાછળથી અઠવાડિયામાં ચાર કરવામાં આવશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઉડાન યોજના અંતર્ગત એર કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવા વધુને વધુ એરપોર્ટને ઉમેરવામાં આવી રહ્યાં છે અને હવે લોકો તેમનાં સંબંધિત સ્થળથી નજીકમાં આ સુવિધા મેળવી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, “અમે દરેક માટે પ્રવાસને સરળ અને સુલભ બનાવવા ઇચ્છીએ છીએ. ઉડાને ભારતમાં એર કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવામાં ઘણી મદદ કરી છે. ઉડાને ભારતનાં એર મેપમાં 40 એરપોર્ટ ઉમેર્યા છે. સરકાર દેશભરમાં આ પ્રકારનાં વધુ એરપોર્ટ વિકસાવવાની યોજના ધરાવે છે.”
સરકારે હાથ ધરેલા વિકાસલક્ષી કાર્યો વિશે જણાવતાં તેમણે કહ્યું હતું કે, સંપૂર્ણ બહુમતી સાથે સરકાર સાહસિક નિર્ણયો લઈ શકે છે અને દેશનાં વિકાસ માટે સ્વતંત્રપણે કામ કરી શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “તમે અમને બહુમતી આપી હોવાથી અમે આકરાં નિર્ણયો લઈ શક્યાં છીએ.” અને એનડીએ સરકાર અગાઉની સરકારોથી વિપરીત મધ્યમ વર્ગ માટે કામ કરી રહી છે.
યુપીએ સરકારની કામગીરીની સરખામણીમાં પોતાની સરકારની કામગીરી કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, “અમારાં શાસનનાં ચાર વર્ષમાં અમે 1.30 કરોડ ઘરનું નિર્માણ કર્યું છે, ત્યારે યુપીએ સરકારે 25 લાખ ઘર બનાવ્યાં હતાં.” તેમણે ઉમેર્યું હતું કે, “અત્યારે આપણે 400થી વધારે પાસપોર્ટ ઓફિસ ધરાવીએ છીએ, જે વર્ષ 2014માં ફક્ત 80 હતી.”
પ્રધાનમંત્રીએ સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં કેટલાક લાભાર્થીઓને મકાનોની ચાવી પણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકાર દેશનાં ગરીબો અને મધ્યમ વર્ગનાં જીવનને સરળ બનાવવાનાં અભિગમને ધ્યાનમાં રાખીને યુદ્ધનાં ધોરણે કામ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, “સરકારે ચાર વર્ષમાં શહેરોમાં ગરીબો માટે 13 લાખથી વધારે મકાનોનું નિર્માણ કર્યું છે અને 37 લાખ મકાનોનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે.”
સ્વતંત્રતા સંગ્રામમાં સુરતની ભૂમિકાને યાદ કરીને પ્રધાનમંત્રી મોદીએ આશા વ્યક્ત કરી હતી કે, શહેર એક દાયકામાં વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકસતાં શહેરોમાંનાં એક શહેર તરીકે બહાર આવશે અને શહેરમાં રોકાણમાં વધારો થશે.
દિવસનાં અંતે પ્રધાનમંત્રીએ સુરતમાં અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી રસીલાબેન સેવંતીલાલ શાહ વિનસ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે હોસ્પિટલમાં વિવિધ સુવિધાઓની ચકાસણી કરી હતી. અહિં જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, કેવી રીતે આયુષ્માન ભારતે લોકોને વાજબી ખર્ચે આરોગ્ય સેવાઓ પ્રદાન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે વધારે સંખ્યામાં જેનેરિક દવાઓ લોકો માટે ઉપલબ્ધ છે, જેનાથી આરોગ્યનો ખર્ચ ઘટાડશે અને અનેક લોકોનું કિંમતી જીવન બચશે.
દાંડીથી પરત ફર્યા પછી સાંજે સુરત ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી ન્યૂ ઇન્ડિયા યૂથ કૉન્ક્લેવને સંબોધિત કરશે, જ્યાં તેમણે રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રાહ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું. આ સ્મારકમાં મહાત્મા ગાંધી અને 80 સત્યાગ્રહીઓની પ્રતિમાઓ છે, જેમણે ઐતિહાસિક દાંડી કૂચ દરમિયાન કૂચ કરી હતી અને બ્રિટિશન શાસનનાં મીઠા પર કરવેરો લગાવવાનાં નિર્ણયનો વિરોધ કરીને દરિયામાંથી મીઠું ઉપાડીને સત્યાગ્રહ કર્યો હતો. અહીં વર્ષ 1930ની ઐતિહાસિક દાંડીકૂચ સાથે સંબંધિત વિવિધ પ્રસંગો અને વાતોને જણાવતાં 24 તૈલીચિત્રો છે. આ ભારતનાં સ્વંતત્રતા સંગ્રામનાં ઇતિહાસની એક સીમાચિહ્નરૂપ ઘટના છે.
सूरत का बापू के नमक सत्याग्रह से बहुत गहरा नाता रहा है।
— narendramodi_in (@narendramodi_in) January 30, 2019
सूरत के सैकड़ों सत्याग्रही तो बापू के साथ जुड़े ही थे, साथ में ये देश के उन पहले सेंटर्स में एक था जहां दांडी मार्च से भी पहले नमक कानून का विरोध हुआ था: PM @narendramodi
सूरत ने गांधी जी के मूल्यों को हमेशा से सम्मान दिया है। स्वच्छता हो, स्वाबलंबन हो या फिर स्वदेशी, गांधी जी के दर्शन को सूरत ने ज़मीन पर उतारा है: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) January 30, 2019
हमारी सरकार देश में ईज़ ऑफ लिविंग और ईज़ ऑफ डूइंग बिजनेस की नई संस्कृति विकसित करने में जुटी है।
— narendramodi_in (@narendramodi_in) January 30, 2019
इसके लिए देश में इंफ्रा-स्ट्रक्चर के विकास, कनेक्टिविटी के विकास पर बल दिया जा रहा है: PM @narendramodi
सूरत तो देश के उन शहरों में है जो विश्व की सबसे तेज़ी से विकसित हो रही हमारी अर्थव्यवस्था में चार चाँद लगाता है: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) January 30, 2019
हाल में आई एक अंतर्राष्ट्रीय रिपोर्ट के बारे में आपको भी पता होगा।
— narendramodi_in (@narendramodi_in) January 30, 2019
इस रिपोर्ट में कहा गया है कि आने वाले 10-15 वर्षों में दुनिया के सबसे तेज़ी से विकसित होते टॉप-टेन शहरों में सभी के सभी भारत के होंगे: PM @narendramodi
सरकार हवाई कनेक्टिविटी से पूरे देश को जोड़ने में जुटी है।
— narendramodi_in (@narendramodi_in) January 30, 2019
इसके लिए बीते 3-4 वर्षों में तेज़ गति से काम किया गया है।
इसी का परिणाम है कि 17 एयरपोर्ट्स को अपग्रेड या एक्सपेंड किया जा चुका है और अनेक एयरपोर्ट में काम तेज़ी से चल रहा है: PM @narendramodi
मेरा ये सपना रहा है कि हवाई चप्पल पहनने वाला भी हवाई सफर कर सके।
— narendramodi_in (@narendramodi_in) January 30, 2019
इसके लिए ही उड़े देश का आम नागरिक यानि उड़ान योजना शुरु की थी।
आज मुझे ये बताते हुए खुशी है कि उड़ान ने देश को दुनिया के सबसे तेज़ी से बढ़ते एविएशन मार्केट में शामिल करने में बड़ी मदद की है: PM @narendramodi
एयर-कनेक्टिविटी के साथ-साथ ये भी ध्यान रखा जा रहा है कि पासपोर्ट के लिए लोगों को बड़े शहरों के चक्कर न लगाने पड़ें।
— narendramodi_in (@narendramodi_in) January 30, 2019
साल 2014 में देश में पासपोर्ट केंद्रों की कुल संख्या करीब 80 थी, जो अब बढ़कर 400 से ज्यादा हो चुकी है: PM @narendramodi
केंद्र सरकार देश के गरीब और मध्यम वर्ग के हर व्यक्ति के जीवन को सरल और सुगम बनाने में पूरी ईमानदारी से जुटी हुई है: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) January 30, 2019
बीते साढ़े 4 वर्षों में शहर में रहने वाले गरीब भाई-बहनों के लिए 13 लाख से अधिक घर बनाए जा चुके हैं और 37 लाख घरों पर काम चल रहा है।
— narendramodi_in (@narendramodi_in) January 30, 2019
शहरों में लगभग 70 लाख नए और बनाने के लिए सरकार स्वीकृति दे चुकी है: PM @narendramodi
इसी तरह देश के ग्रामीण इलाकों में भी साल 2014 के बाद से 1 करोड़ 30 लाख से ज्यादा घरों का निर्माण किया जा चुका है।
— narendramodi_in (@narendramodi_in) January 30, 2019
ये संख्या अपने आप में कितनी बड़ी है, इसका अंदाजा आप इसी से लगा सकते हैं कि पहले की सरकार ने अपने कार्यकाल में सिर्फ 25 लाख घर बनवाए थे: PM @narendramodi
कुछ लोग सवाल पूछते हैं कि न कि नोटबंदी से क्या फायदा हुआ?
— narendramodi_in (@narendramodi_in) January 30, 2019
उन्हें ये सवाल उन युवाओं से भी पूछना चाहिए जिन्हें नोटबंदी के बाद कम हुई घरों की कीमतों का लाभ मिलना शुरू हुआ है।
उस गरीब और मध्यम वर्ग से ये सवाल पूछना चाहिए, जिसका घर का सपना अब साकार होना संभव हुआ है: PM
हमारी सरकार ने रेरा कानून बनाकर अब ये भी सुनिश्चित किया है कि गरीब और मध्यम वर्ग के लोगों की कमाई हाउसिंग प्रोजेक्ट्स में फंसे नहीं।
— narendramodi_in (@narendramodi_in) January 30, 2019
रेरा कानून के तहत 30-35 हजार बिल्डरों ने अपना रजिस्ट्रेशन कराया है और तय नियम के मुताबिक लाखों घरों का निर्माण कर रहे हैं: PM @narendramodi
जब सरकार में इच्छा-शक्ति हो, तो कैसे परिवर्तन आता है, इसका एक उदाहरण LED बल्ब भी है।
— narendramodi_in (@narendramodi_in) January 30, 2019
पहले जो LED बल्ब 350 रुपए तक में मिलता था, अब उसे 40-50 रुपए में उपलब्ध कराया जा रहा है: PM @narendramodi
बीते साढ़े चार साल में सरकार ने 32 करोड़ LED बल्ब वितरित किए हैं।
— narendramodi_in (@narendramodi_in) January 30, 2019
इस वजह से लोगों के बिजली बिल में 16 हजार 500 करोड़ रुपए की बचत हुई है: PM @narendramodi
पहले युवा अगर अपना रोजगार करने के बारे में सोचता था, तो उसे बैंक से कर्ज लेते समय गारंटी की समस्या आती थी।
— narendramodi_in (@narendramodi_in) January 30, 2019
हमारी सरकार मुद्रा योजना के तहत अब तक 15 करोड़ से ज्यादा लोन बिना बैंक गारंटी दे चुकी है: PM @narendramodi
इसके तहत लोगों को अपना रोजगार शुरू करने के लिए बिना बैंक गारंटी 7 लाख करोड़ रुपया सरकार की तरफ से दिया गया है।
— narendramodi_in (@narendramodi_in) January 30, 2019
इनमें से 4 करोड़ 25 लाख से ज्यादा ऐसे लोग हैं जिन्होंने पहली बार कर्ज लिया है।
यानि बीते साढ़े चार साल में देश को 4 करोड़ 25 लाख नए उद्यमी भी मिले हैं: PM
एक तरफ हम पूरी शक्ति से पुरानी व्यवस्था की कमियों को बदलने में जुटे हैं, नया भारत बनाने में जुटे हैं, वहीं दूसरी तरफ कुछ ऐसे भी लोग हैं जो हमारे इन प्रयासों का मजाक उड़ाते हैं: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) January 30, 2019
वो लोग जिन्होंने बीते 6-7 दशक में देश की सुध नहीं ली, सिर्फ अपनी चिंता की, वो बदलते हुए इस भारत को देख नहीं पा रहे हैं।
— narendramodi_in (@narendramodi_in) January 30, 2019
ऐसे नकारात्मक सोच वाले लोगों की परवाह किए बिना, हम आगे बढ़ने वाले हैं: PM @narendramodi