દેશના દરેક ખૂણેથી જોડાયેલા સ્વચ્છાગ્રહીઓને હૃદયથી અભિનંદન પાઠવુ છું. આપ સૌનુ સ્વાગત કરૂ છું. આજનો 15 સપ્ટેબરનો આ દિવસ સ્વંય એક ઐતિહાસિક દિવસ છે. ઐતિહાસિક એટલા માટે કે આજની સવાર એક નવી પ્રતિજ્ઞા, એક નવો ઉત્સાહ, એક નવુ સપનુ લઈને આવી છે. આજે તમે, હું અને સવાસો કરોડ દેશવાસી, ‘સ્વચ્છતા હી સેવા’ સંકલ્પનો પુનરોચ્ચાર કરી રહ્યા છીએ. આજથી શરૂ કરીને 2 ઓકટોબર એટલે કે પૂજ્ય બાપુની જયંતિ સુધી દેશભરમાં આપણે સૌ નવી ઊર્જા સાથે, નવા ઉત્સાહ સાથે આપણા દેશને, આપણા ભારતને સ્વચ્છ બનાવવા માટે શ્રમદાન કરીશું. પોતાનુ યોગદાન આપીશું.
દિવાળીના સમયે આપણે જોઈએ છીએ કે ઘર ગમે તેટલુ સ્વચ્છ અને સાફ હોય તો પણ સમગ્ર પરિવાર દિવાળી આવતાં જ ઘરના દરેક ખૂણાને સ્વચ્છ બનાવવામાં જોડાઈ જાય છે. એવી જ રીતે આપણે પણ દેશના દરેક ખૂણામાં સફાઈનો આ સ્વભાવ દરેક મહીને, દરેક વર્ષે ચાલુ રાખવાનો રહેશે.
ચાર વર્ષ પહેલાં જે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. એ સ્વચ્છતાનુ આંદોલન એક મહત્વના મુકામ પર આવીને ઉભુ છે. આપણે ગર્વની સાથે કહી શકીએ છીએ કે રાષ્ટ્રનો દરેક પ્રદેશ, દરેક સંપ્રદાય, દરેક જાતી, અને દરેક વયના મારા સાથીદારો આ મહા અભિયાનને આગળ વધારી રહ્યા છે. ગામ હોય, ગલી હોય, શેરી હોય, શહેર હોય, કોઈ પણ વ્યક્તિ આ અભિયાનથી અળગો રહેવો ન જોઈએ.
ચાર વર્ષ પહેલાં ભારતનો સ્વચ્છતાનો વ્યાપ માત્ર 40 ટકા હતો. આજે આપ સૌના સંકલ્પ અને પુરૂષાર્થ વડે એ પરિણામ સિદ્ધ થયું છે અને સ્વચ્છતાનો વ્યાપ 90 ટકાથી પણ આગળ પહોંચી ગયો છે. કોણે વિચાર્યું હતું કે આપણે સ્વચ્છતાના વ્યાપમાં આટલી પ્રગતિ કરી શકીશું. એટલી પ્રગતિ અગાઉ આશરે 60 – 65 વર્ષમાં પણ થઈ નહોતી. શું કોઈ એવુ વિચારી શકે છે કે ભારતમાં ચાર વર્ષમાં આશરે 9 કરોડ શૌચાલયોનુ નિર્માણ થશે. શું કોઈએ એવી કલ્પના પણ કરી હતી કે ચાર વર્ષમાં આશરે સાડા ચાર લાખ ગામ ખુલ્લામાં શૌચક્રિયથી મુક્ત બની જશે. શું કોઈએ કલ્પના પણ કરી હતી કે ચાર વર્ષમાં 450 જિલ્લા ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત બની જશે. શું કોઈએ એવી કલ્પના કરી હતી કે ચાર વર્ષમાં 20 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ ખુલ્લમાં શૌચક્રિયાથી મુક્ત બની જશે.
આ ભારતવાસીઓની, આપ સૌ સ્વચ્છાગ્રહીઓની તાકાત છે. માત્ર સરકાર આ સ્તર સુધીનુ પરિવર્તન લાવી શકે નહીં. વાત સ્વસ્થ્યની હોય કે પછી સંપત્તિની હોય, સ્વચ્છતા લોકોના જીવનમાં સુધારો લાવવામાં ખૂબ મોટુ યોગદાન આપી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા – WHOના એક અનુમાન મુજબ 3 લાખ લોકોની જીંદગી બચાવવામાં સ્વચ્છતાની ભૂમિકા રહી છે અને એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સ્વચ્છતાને કારણે ડાયેરિયા (ઝાડા)ના રોગમાં 30 ટકા જેટલો ઘટાડો થશે.
પરંતુ ભાઈઓ અને બહેનો, માત્ર શૌચાલય બનાવવાથી ભારત સ્વચ્છ બની જશે એવુ કહી શકાય નહી. શૌચાલ.યની સુવિધા આપવી, કચરા પેટીની સુવિધા આપવી, કચરાના નિકાલની વ્યવસ્થા કરવી. આ તમામ વ્યવસ્થાઓ એક માધ્યમ છે. સ્વચ્છતા એક આદત છે જેનો રોજબરોજના નિત્યક્રમમાં સમાવેશ કરવો પડે છે. આ સ્વભાવમાં પરિવર્તનનો યજ્ઞ છે. જેમાં દેશના જન જન, આપ સૌ પોતાની તરફથી સક્રિય યોગદાન આપી રહ્યા છો.
મારો એ પ્રયાસ રહે છે કે સ્વચ્છ ભારત સાથે જોડાયેલા તમારા અનુભવો સાંભળુ. તમારી પાસેથી કંઇક શીખુ, અને પછી આપણે સૌ સાથે મળીને શ્રમદાન કરીશું. આજે આપણને દેશના ખૂણે-ખૂણે જવાની તક મળશે. ત્યાં જે કાંઈ બની રહ્યું છે તેની સીધી જાણકારી મેળવવાની તક મળશે.
હું આજે વધુ એક વાર દેશવાસીઓને એ જણાવવા માગુ છું કે સમગ્ર દેશના સ્વચ્છાગ્રહીઓના સંકલ્પ અને સમર્પણને આપણે જોયું, જાણ્યુ, સાંભળ્યુ અને તેનો અનુભવ કર્યો છે. આ કેવો અભૂતપૂર્વ સહયોગ છે કે મોટા-મોટા પ્રતિષ્ઠિત લોકો આ કાર્યમાં આશરે બે કલાક સુધી આ પ્રકારના કાર્યમાં સહભાગી બન્યા છે. તેમનો અનુભવ સાંભળવો, આપણને અંદાજ આવે છે કે ભારતના દરેકે દરેક ખૂણે સવાસો કરોડ લોકો કોઈ ન કોઈ રીતે આ સ્વચ્છતાની ઝુંબેશમાં સામેલ થયા છે. સવાસો કરોડ દેશવાસીઓના આ આંદોલનને દુનિયાની સમક્ષ રજૂ કર્યું છે. દુનિયા જોઈ રહી છે.
ભવિષ્યમાં આ જન આંદોલન બાબતે જ્યારે પણ કશુંક લખવામાં આવશે. ભણાવવામાં આવશે ત્યારે આપ સૌ સ્વચ્છાગ્રહીઓનાં નામ સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. જે રીતે આઝાદી માટે પોતાનું જીવન ખપાવી દેનારા લોકોને આજે દેશમાં આદર અને સન્માનની નજરે જોવામાં આવે છે તે રીતે પૂજ્ય બાપુના સાચા વારસદાર તરીકે વિશ્વ યાદ કરશે એવો મને વિશ્વાસ છે કારણ કે તમે રાષ્ટ્રના નવનિર્માણ, ગરીબ અને કમજોર લોકોનુ જીવન બચાવનાર અને દેશની પ્રતિષ્ઠાને વિશ્વમાં પુનઃ સ્થાપિત કરનાર એક સેનાની બની ગયા છો.સવા સો કરોડ લોકોની શક્તિ અસિમ છે, અપાર છે અને આપણો ઉત્સાહ પણ ઉછળે છે, અમારો વિશ્વાસ ચરમ પર છે અને આપણો સંકલ્પ સિદ્ધિ માટેનો છે. આપ સો શ્રમદાન માટે તૈયાર અને તત્પર છો. આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવુ છું. હું અત્યારે તમારાથી વિદાય લઈ રહ્યો છું કારણ કે મારે પણ તમારી સાથે શ્રમદાન માટે કોઈના કોઈ જગ્યાએ જોડાવાનુ છે.
હું ફરી એક વાર તમારી પ્રેરણા માટે અને તમારા પુરૂષાર્થના માટે તમને હૃદયથી અભિનંદન પાઠવુ છું. તમામ મહાનુભાવોને પ્રણામ કરીને હું મારી વાતને અહીં વિરામ આપુ છું. ખૂબ ખૂબ ધન્યવાદ.
From today till 2nd October, which is Gandhi Jayanti, let us rededicate ourselves towards fulfilling Bapu's dream of a Clean India: PM @narendramodi #SHS18
— PMO India (@PMOIndia) September 15, 2018
चार वर्ष पहले शुरु हुआ स्वच्छता आंदोलन अब एक महत्वपूर्ण पड़ाव पर आ पहुंचा है। हम गर्व के साथ कह सकते हैं कि राष्ट्र का हर तबका, हर संप्रदाय, हर उम्र के मेरे साथी, इस महाअभियान से जुड़े हैं। गांव-गली-नुक्कड़-शहर, कोई भी इस अभियान से अछूता नहीं है: PM @narendramodi #SHS18
— PMO India (@PMOIndia) September 15, 2018
क्या कोई ये सोच सकता था कि भारत में 4 वर्षों में करीब 9 करोड़ शौचालयों का निर्माण हो जाएगा?
— PMO India (@PMOIndia) September 15, 2018
क्या किसी ने ये कल्पना की थी कि 4 वर्षों में लगभग 4.5 लाख गांव खुले में शौच से मुक्त हो जाएंगे?
क्या किसी ने कल्पना की थी कि 4 वर्षों में 450 से ज्यादा जिले खुले में शौच से मुक्त हो जाएंगे?
— PMO India (@PMOIndia) September 15, 2018
क्या किसी ने कल्पना की थी कि 4 वर्षों में 20 राज्य और केंद्रशासित प्रदेश खुले में शौच से मुक्त हो जाएंगे?
यह भारत और भारतवासियों की ताकत है: PM @narendramodi #SHS18
सिर्फ शौचालय बनाने भर से भारत स्वच्छ हो जाएगा, ऐसा नहीं है। टॉयलेट की सुविधा देना, कूड़ेदान की सुविधा देना, कूड़े के निस्तारण का प्रबंध करना, ये सभी सिर्फ माध्यम हैं: PM @narendramodi #SHS18
— PMO India (@PMOIndia) September 15, 2018
स्वच्छता एक आदत है जिसको नित्य के अनुभव में शामिल करना पड़ता है। ये स्वभाव में परिवर्तन का यज्ञ है जिसमें देश का जन-जन, आप सभी अपनी तरह से योगदान दे रहे हैं: PM @narendramodi #SHS18
— PMO India (@PMOIndia) September 15, 2018
Youngsters from Assam are sharing their experiences with PM @narendramodi. Watch. https://t.co/SH8FvyKRK5 #SHS18
— PMO India (@PMOIndia) September 15, 2018
Youngsters in Dibrugarh are sharing their efforts towards furthering cleanliness. They are also going to undertake cleanliness activities after this interaction. Watch Live. https://t.co/SH8FvyKRK5 #SHS18
— PMO India (@PMOIndia) September 15, 2018
The contribution of India's Nari Shakti in the Swachh Bharat Mission is immense: PM @narendramodi #SHS18
— PMO India (@PMOIndia) September 15, 2018
Youngsters are ambassadors of social change. The way they have furthered the message of cleanliness is commendable. The youth are at the forefront of a positive change in India: PM @narendramodi #SHS18
— PMO India (@PMOIndia) September 15, 2018
Citizens from Gujarat are sharing their experiences with PM @narendramodi. Hear what they have to say. https://t.co/SH8FvyKRK5 #SHS18

अस्वच्छता, गंदगी विशेषतौर पर हमारे गरीब के जीवन को सबसे ज्यादा नुकसान पहुंचाती है, उसे बीमारी के दलदल में धकेल देती है। डायरिया जैसी अनेक बीमारियों का सीधा संबंध गंदगी से है। ये बीमारियां लाखों जीवन हमसे छीन लेती हैं: PM @narendramodi #SHS18
— PMO India (@PMOIndia) September 15, 2018
हमें इस बात का संतोष होना चाहिए कि स्वच्छ भारत अभियान के चलते डायरिया के मामलों में बहुत कमी आई है: PM @narendramodi #SHS18
— PMO India (@PMOIndia) September 15, 2018
I appeal to the cooperative sector to continue their efforts in furthering cleanliness: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 15, 2018
Let us hear what Shri Ratan Tata and Shri Amitabh Bachchan have to say about the Swachh Bharat Mission. https://t.co/SH8FvyKRK5
— PMO India (@PMOIndia) September 15, 2018
Four years ago, you introduced the nation to the Swachh Bharat Mission. I too decided to get involved as a citizen of India. I have been associated with various cleanliness campaigns including the campaign to clean a beach in Mumbai: Shri @SrBachchan tells PM #SHS18
— PMO India (@PMOIndia) September 15, 2018
I found television to be an effective way to spread the message of cleanliness: Shri Amitabh Bachchan tells PM @narendramodi @SrBachchan #SHS18
— PMO India (@PMOIndia) September 15, 2018
I realised that what people should do is focus on ensuring their immediate surroundings are clean.
— PMO India (@PMOIndia) September 15, 2018
We were involved with a Cleanathon. CM of Maharashtra and I went to hospitals with the message of Swachhata.
I will continue working for a Swachh Bharat: @SrBachchan #SHS18
Its a great honour and privilege to help launch a movement which should be the dream of every citizen of India. To be a strong India, the foundation has to be strong and that foundation is the health of our people: Shri @RNTata2000 #SHS18
— PMO India (@PMOIndia) September 15, 2018
The Tata Trusts are actively supporting the Swachh Bharat Mission and our support will continue in the years to come especially in bringing more technology in ensuring a clean India: Shri @RNTata2000 #SHS18
— PMO India (@PMOIndia) September 15, 2018
I congratulate you for a courageous move in the form of Swachh Bharat Mission. We are no longer taking the health of our people for granted. We are devoting manpower for a strong India and focussing on healthcare: Shri @RNTata2000 to PM @narendramodi #SHS18
— PMO India (@PMOIndia) September 15, 2018
Health of our people cannot be there without sanitation and cleanliness.
— PMO India (@PMOIndia) September 15, 2018
We can reduce and eliminate several diseases if we support the Swachh Bharat Movement: Shri @RNTata2000 #SHS18
I firmly believe that the private sector has a big role to play in creating a Clean India. Together, we shall all achieve the Swachh Bharat of Bapu’s dreams: PM @narendramodi #SHS18
— PMO India (@PMOIndia) September 15, 2018
PM @narendramodi is now interacting with Shri Sanjay Gupta and members of the @JagranNews Team. They are sharing their efforts to further cleanliness. https://t.co/SH8FvyKRK5
— PMO India (@PMOIndia) September 15, 2018
मैं दैनिक जागरण ग्रुप को, मीडिया के तमाम साथियों को साधुवाद देता हूं। स्वच्छता को लेकर आपके कार्यों से मैं परिचित हूं। आपने अपने प्रयासों को ना सिर्फ जागरूकता तक सीमित रखा, बल्कि इसको रोज़गार सृजन का भी माध्यम बनाया है, इसके लिए भी आप बधाई के पात्र हैं: PM @narendramodi #SHS18
— PMO India (@PMOIndia) September 15, 2018
From Jammu and Kashmir, the brave Jawans of @ITBP_official are talking to PM @narendramodi on their efforts towards furthering Swachhata. https://t.co/SH8FvyKRK5 #SHS18
— PMO India (@PMOIndia) September 15, 2018
सबसे पहले तो ITBP के मेरे सभी बहादुर साथियों को मेरा नमन। आप सभी के बारे में जितना भी कहा जाए उतना कम है। देश को आपकी, सेना के जवानों की जहां भी ज़रूरत पड़ती है आप सबसे पहले हाज़िर रहते हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 15, 2018
सीमा पर दुश्मनों से मोर्चा लेना हो, बाढ़ के संकट से निपटना हो, हर बार आपने देश को ऊपर रखा है। अब स्वच्छता के लिए आपका ये योगदान भी देश को गौरवान्वित कर रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 15, 2018
PM @narendramodi is interacting with @SadhguruJV Ji and his team. https://t.co/SH8FvyKRK5 #SHS18
— PMO India (@PMOIndia) September 15, 2018
Level of enthusiasm towards Swachhata campaign is visible and I see this in my travels. The necessary impetus in this direction was needed: @SadhguruJV Ji #SHS18
— PMO India (@PMOIndia) September 15, 2018
Tremendous things have happened (on cleanliness) thanks to our Prime Minister. It is great that the Prime Minister is talking regularly about things like cleanliness: @SadhguruJV Ji #SHS18
— PMO India (@PMOIndia) September 15, 2018
Swachh Bharat is not a movement of any Government or any Prime Minister. This is a nation's movement: @SadhguruJV Ji #SHS18
— PMO India (@PMOIndia) September 15, 2018
Citizens from Dantewada in Chhattisgarh are interacting with PM @narendramodi. Watch. https://t.co/SH8FvyKRK5
— PMO India (@PMOIndia) September 15, 2018
सच में स्वच्छता के लिए सेवा, ईश्वर की सेवा के समान है। बल्कि हमारा तो पारंपरिक और सांस्कृतिक संदेश भी यही रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 15, 2018
Citizens from Salem in Tamil Nadu are interacting with PM @narendramodi https://t.co/SH8FvyKRK5
— PMO India (@PMOIndia) September 15, 2018
सेलम में भी जो आप सभी कर रहे हैं वो प्रशंसनीय है। तुईमाई कवलवार्स यानि स्वच्छता गार्ड्स की ये सोच सच में उत्तम है। इसको देशभर में लागू करने पर विचार होना चाहिए: PM @narendramodi #SHS18
— PMO India (@PMOIndia) September 15, 2018
PM @narendramodi is now interacting with citizens at Patna Sahib Gurudwara. Watch. https://t.co/SH8FvyKRK5
— PMO India (@PMOIndia) September 15, 2018
A team of citizens in Mt. Abu in Rajasthan are interacting with PM @narendramodi. Dadi Janki Ji is also present at the programme. https://t.co/SH8FvyKRK5
— PMO India (@PMOIndia) September 15, 2018
मैं ब्रह्माकुमारी संस्थान का स्वच्छाग्रह से जुड़ने के लिए आभारी हूं। आज निश्चित रूप से भारत की दुनिया में प्रतिष्ठा को पुन: स्थापित करने में हम सफल हो रहे हैं। देश के युवाओं में एक नया आत्मविश्वास दिख रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 15, 2018
लेकिन ये सिर्फ मेरे कारण या सरकार के प्रयासों से हो रहा है ऐसा बिल्कुल नहीं है। ये आप जैसे कर्मयोगियों, सवा सौ करोड़ देशवासियों, मेरे युवा साथियों के पुरुषार्थ से संभव हो पा रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 15, 2018
Citizens from Rajgarh in Madhya Pradesh are interacting with PM @narendramodi. https://t.co/SH8FvyKRK5
— PMO India (@PMOIndia) September 15, 2018
राजगढ़ के जन-जन को बहुत-बहुत बधाई। आप लोगों ने अपने क्षेत्र में Gobar-dhan योजना पर गंभीरता से काम किया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 15, 2018
साफ-सफाई के प्रति जन जागरण एक बात है लेकिन जो कचरा हम पैदा करते हैं, उसका निपटान हमारे रास्ते का एक बड़ा रोड़ा है। ऐसे में Waste Management को हमें और प्रभावी बनाना होगा। Waste to Wealth को लेकर सरकार गंभीर प्रयास कर रही है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 15, 2018
The Chief Minister of UP, @myogiadityanath and other citizens of UP are interacting with PM @narendramodi. Watch. https://t.co/SH8FvyKRK5
— PMO India (@PMOIndia) September 15, 2018
Earlier for UP, cleanliness was a distant dream. Prime Minister, your emphasis on cleanliness changed it all. After March 2017 the movement towards a Swachh Bharat got a boost in UP: CM @myogiadityanath Ji tells PM @narendramodi #SHS18
— PMO India (@PMOIndia) September 15, 2018
मैं योगी जी को बधाई देता हूं कि वो गांव-गांव में साफ सफाई के अभियान से लंबे समय से जुड़े हुए हैं। पहले गोरक्षपीठ के मुखिया के नाते, जनप्रतिनिधि के तौर पर और उत्तर प्रदेश के मुख्यमंत्री के रूप में आपका प्रयास दिख रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 15, 2018
शौचालयों के निर्माण में यूपी ने बहुत तेज गति से प्रगति की है। करीब दो वर्षों के भीतर दोगुने से भी अधिक शौचालय का निर्माण, सच में विराट उपलब्धि है। मुझे पूरा विश्वास है कि बहुत ही जल्दी यूपी के 22 करोड़ से अधिक जन खुद को खुले में शौच से मुक्त घोषित कर देंगे: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 15, 2018
PM @narendramodi is now interacting with @SriSri Ji and other volunteers of the AOL family. Watch. #SHS18 https://t.co/SH8Fvytglv
— PMO India (@PMOIndia) September 15, 2018
Prime Minister, you have enthused the nation and the youth in particular: @SriSri Ji to PM @narendramodi #SHS18
— PMO India (@PMOIndia) September 15, 2018
Swachhagrahis from Bijnor in UP, who are working on cleaning the Ganga are interacting with PM @narendramodi. #SHS18 https://t.co/SH8FvyKRK5
— PMO India (@PMOIndia) September 15, 2018
मैं आप सभी साथियों के इस प्रयास को नमन करता हूं। मां गंगा की सेवा का ये पुण्य जो आप कर रहे हैं, उसका लाभ देश को होने वाला है। गंगा किनारे बसे गांवों में खुले में शौच से मुक्ति मां गंगा की निर्मलता के लिए एक महत्वपूर्ण पड़ाव है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 15, 2018
गंगा हमारी संस्कृति है , विरासत है, पहचान है। मां गंगे के प्रति समर्पण और सम्मान गंगोत्री से गंगा सागर तक ना सिर्फ दिखना चाहिए, बल्कि उसे कष्ट देने की मानसिकता को दिमाग से निकालना भी चाहिए: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 15, 2018
मैं गंगा तट पर बसे हर भाई-बहन से एक आग्रह करना चाहता हूं। क्या आप सभी इस स्वच्छता ही सेवा पखवाड़े के दौरान मिलकर गंगा सफाई के लिए श्रमदान कर सकते हैं? मैं जानता हूं कि बिजनौर के स्वच्छाग्रहियों की तरह ही अनेक भाई-बहन बरसों से इस सेवा में जुटे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 15, 2018
Devotees from the Ajmer Sharif Dargah are talking to PM @narendramodi on the Swachh Bharat Mission. Watch. https://t.co/SH8FvyKRK5
— PMO India (@PMOIndia) September 15, 2018
The Indian Railways has done commendable work in furthering cleanliness. A team of people of a Railway Station in Rewari are interacting with PM @narendramodi. Watch. https://t.co/SH8Fvytglv
— PMO India (@PMOIndia) September 15, 2018
स्वच्छता का समुह भावना से बहुत निकट का संबंध है। ट्रेन के डिब्बे में लिखा होता हैं की भारतीय रेल, जनता की सम्पत्ति है। यह इसलिए लिखा जाता हैं क्योंकि आप अपनेपन से उस संपदा की तरफ देखें और उसका संरक्षण करें: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 15, 2018
देश के इतने बड़े रेल नेटवर्क को स्वच्छ रखने, यात्रियों के लिए सुविधा संपन्न रखने में रेल्वे के मेरे सभी कर्मचारियों की भूमिका अहम है। आज रेलवे में साफ-सफाई को लेकर जो भी सुधार देखने को मिल रहा है उसके पीछे इन सभी का योगदान हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 15, 2018
Mata @Amritanandamayi Ji is interacting with PM @narendramodi on aspects relating to the Swachh Bharat Mission. Watch. #SHS18 https://t.co/SH8Fvytglv
— PMO India (@PMOIndia) September 15, 2018
मैं माता अमृतानंदमयी जी का भी विशेष आभारी हूं कि उन्होंने मानव अधिकार के इस पवित्र लक्ष्य को अपना आशीर्वाद दिया है। देश के गरीब, ज़रूरतमंद के लिए आप हमेशा उम्मीद और रोशनी की किरण रही हैं: PM @narendramodi to Mata @Amritanandamayi Ji #SHS18
— PMO India (@PMOIndia) September 15, 2018
मुझे विश्वास है कि स्वच्छता ही सेवा के प्रति जो आपने अपना आशीर्वाद दिया है ये इस मिशन को नई गति, नई ऊर्जा देगा: PM @narendramodi #SHS18
— PMO India (@PMOIndia) September 15, 2018
देशभर के स्वच्छाग्रहियों के संकल्प और समर्पण को जानने, सुनने का ये अनुभव अभूतपूर्व रहा। स्वच्छता के प्रति सवा सौ करोड़ देशवासियों के इस आंदोलन को पूरी दुनिया नज़दीक से देख रही है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 15, 2018
भविष्य में इस जन आंदोलन के बारे में जब भी लिखा या पढ़ा जाएगा तो, आप सभी स्वच्छाग्रहियों का ना सुनहरे अक्षरों में आएगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 15, 2018
हमारा उत्साह उफान पर है, हमारा विश्वास चरम पर है और हमारा संकल्प सिद्धि के लिए है। आप सभी श्रमदान के लिए तैयार और तत्पर हैं। आप सभी को बहुत-बहुत शुभकामनाएं: PM @narendramodi #SHS18
— PMO India (@PMOIndia) September 15, 2018