વડાપ્રધાન મોદી સિંગાપોર આવી પહોંચ્યા હતા. તેઓને ભારતીય સમાજના સભ્યો દ્વારા ગર્મજોશીથી આવકાર આપવામાં આવ્યો હતો. સિંગાપોરમાં દેશની ટોચની નેતાગીરીને મળવા ઉપરાંત વડાપ્રધાન 18માં શાંગ્રિલા ડાયલોગનું ઉદ્ઘાટન ભાષણ પણ કરશે.
PM @narendramodi arrives in Singapore on an official bilateral visit on the third and final leg of his three-nation visit. Apart from meeting the top leadership of Singapore, he would also deliver the keynote address at the 18th Shangri-La Dialogue. pic.twitter.com/LWeVIbfdk1
— Raveesh Kumar (@MEAIndia) May 31, 2018
The Indian community accorded a warm welcome to PM @narendramodi in Singapore. The Prime Minister would be joining a wide range of programmes during his Singapore visit. pic.twitter.com/KHz656LWj2
— PMO India (@PMOIndia) May 31, 2018