રવાન્ડામાં ભારતીય સમાજ સાથે ચર્ચા કરતા, વડાપ્રધાન મોદીએ કહ્યું કે સમગ્ર વિશ્વમાં ભારતીય સમાજ આગવું સ્થાન ધરાવે છે. તેમણે કહ્યું, “ભારતીય સમાજ અમારા રાષ્ટ્રદૂતો છે.”
તેમને કહ્યું, “વર્ષોથી રવાન્ડામાં ભારતીય સમાજ હાઈ કમિશનની માંગણી કરી રહ્યો હતો. આ લાંબા સમયથી પડતર રહેલી માંગણી હવે પૂરી કરવામાં આવશે અને તમે ભારત સાથે હવે વધુ સારીરીતે સંપર્ક કેળવી શકશો.”
રવાન્ડામાં ભારતીય સમાજ સાથે ચર્ચા કરીને મને ખૂબ આનંદ થયો છે.
— PMO India (@PMOIndia) July 23, 2018
President @PaulKagame said to me that the Indian community is contributing to Rwanda’s progress and they are also doing lot of community service. I was happy to hear this: PM to Rwanda’s Indian community
All over the world, the Indian diaspora is making a mark. They are our Rashtradoots: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 23, 2018
For years the Indian community in Rwanda wanted a High Commission. This long pending demand will be fulfilled and you will be connected even further with India: PM @narendramodi to the Indian community in Rwanda
— PMO India (@PMOIndia) July 23, 2018