પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં પુનરુત્થાન માટે શિક્ષણ પર અકાદમિક નેતૃત્વ પરના સંમેલનનેસંબોધન કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, જ્યારે કોઈ વ્યક્તિ પુનરોદ્ધાર કે પુનરુત્થાનની વાત કરે છે, ત્યારે સૌપ્રથમ સ્વામી વિવેકાનંદનો વિચાર આવે છે, જેમણે દુનિયા સમક્ષ ભારતની તાકાતનો વિચાર રજૂ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદનાં શિક્ષણનાં પાસાં તરીકે સ્વનિર્ભરતા, ચારિત્ર નિર્માણ અને માનવીય મૂલ્યો પર ભાર મૂકવાની વાત યાદ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે નવીનતા શિક્ષણનું અન્ય એક આવશ્યક પરિબળ છે.
પ્રધાનમંત્રીએ પ્રાચીન ભારતીય ગ્રંથો વેદોને યાદ કરીને કહ્યું હતું કે, આપણે આપણા સમાજ, આપણા દેશ અને આપણા જીવનની કલ્પના જ્ઞાન વિના ન કરી શકીએ. તેમણે જણાવ્યું હતું કે, આપણા તક્ષશિલા, નાલંદા અને વિક્રમશિલા જેવી આપણી પ્રાચીન વિશ્વવિદ્યાલયોમાં જ્ઞાન ઉપરાંત નવીનતાને મહત્ત્વ આપવામાં આવતું હતું. પ્રધાનમંત્રીએ બાબાસાહેબ આંબેડકર, દીનદયાળ ઉપાધ્યાય અને ડૉ. રામ મનોહર લોહિયાનાં શિક્ષણ પરનાં વિચારોને પણ યાદ કર્યા હતાં.
શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અત્યારે કોઈ પણ દેશ કે વ્યક્તિ એકલો અસ્તિત્વ ન ધરાવી શકે છે. તેમણે ‘વૈશ્વિક નાગરિક’ કે ‘વૈશ્વિક ગામડા’ની દ્રષ્ટિએ વિચારનાં મહત્ત્વનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આપણી યુનિવર્સિટીઓ અને કોલેજોનો ઉપયોગ આપણાં પડકારોનું સમાધાન શોધવા માટે કરવો પડશે. તેમણે કહ્યું હતું કે, “આપણે નવીનતા અને પ્રોત્સાહન આપવા માટે સંસ્થાઓને એકબીજા સાથે જોડવી જોઈએ.” તેમણે વિદ્યાર્થીઓને દેશની આકાંક્ષાઓને તેમનાં વર્ગખંડનાં શિક્ષણ સાથે જોડવા અપીલ કરી હતી. તેમણે અટલ ટિન્કરિંગ લેબનો ઉલ્લેખ પણ કર્યો હતો, જેની સ્થાપના બાળકોને નવીનતા માટે પ્રોત્સાહન આપવા માટે થઈ છે. તેમણે રાઇઝ – શિક્ષણનું માળખુ અને પ્રણાલીઓનો પુનરુદ્ધાર (RISE – Revitalization of Infrastructure and Systems in Education) – કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો, જેનો ઉદ્દેશ શૈક્ષણિક માળખામાં સુધારો કરવાનો છે. તેમણે ઉચ્ચ શિક્ષણ માટે લેવામાં આવેલા પગલાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ સમાજ માટે સારાં શિક્ષકો તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, નિષ્ણાતો અને વિદ્યાર્થીઓ ડિજિટલ જાણકારી ફેલાવવા માટે જવાબદારી લઈ શકે છે તથા જીવન જીવવાની સરળતા વધારી શકે એવા સરકારી કાર્યક્રમો અંગે વિસ્તૃત જાગૃતિ લાવી શકે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, યુવાનોએ “બ્રાન્ડ ઇન્ડિયા”ને વૈશ્વિક ઓળખ આપી છે. તેમણે સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા જેવી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેનો ઉદ્દેશ યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાનો છે.
ज्ञान और शिक्षा सिर्फ किताबी नहीं हो सकते हैं।
— PMO India (@PMOIndia) September 29, 2018
शिक्षा का मकसद व्यक्ति के हर आयाम का संतुलित विकास करना है और संतुलित विकास Innovation के बिना संभव नहीं है।
हमारे प्राचीन तक्षशिला, नालंदा, विक्रमशिला जैसे विश्वविद्यालयों में ज्ञान के साथ INNOVATION पर भी ज़ोर दिया जाता था: PM
हमें एक और वास्तविकता को स्वीकार करना होगा कि आज दुनिया में कोई भी देश, समाज या व्यक्ति isolate होकर नहीं रह सकता।
— PMO India (@PMOIndia) September 29, 2018
हमें ‘ग्लोबल सिटीजन और ग्लोबल विलेज’ के दर्शन पर सोचना ही होगा।
और ये दर्शन तो हमारे संस्कारों में प्राचीन काल से ही मौजूद है: PM
उच्च शिक्षा हमें
— PMO India (@PMOIndia) September 29, 2018
उच्च विचार,
उच्च आचार,
उच्च संस्कार और
उच्च व्यवहार के साथ ही समाज की समस्याओं का
उच्च समाधान भी उपलब्ध करती है।
मेरा आग्रह है कि विद्यार्थियों को कालेज, यूनीविर्सिटी के क्लास रुम में तो ज्ञान दें हीं लेकिन उन्हें देश की आकांक्षाओं से भी जोड़ें: PM
इसी मार्ग पर चलते हुए केंद्र सरकार की भी यही कोशिश है कि हम हर स्तर पर देश की आवश्यकताओं में शिक्षण संस्थानों को भागीदार बनाएं।
— PMO India (@PMOIndia) September 29, 2018
इसी विजन के साथ हमने अटल टिंकरिंग लैब की शुरुआत की है। इसमें स्कूली बच्चों में Innovation की प्रवृत्ति बढ़ाने पर फोकस किया जा रहा है: PM
हमारी सरकार शिक्षा जगत में निवेश पर भी ध्यान दे रही है।
— PMO India (@PMOIndia) September 29, 2018
शिक्षा का इंफ्रास्ट्रक्चर बेहतर बनाने के लिए RISE यानि Revitalisation of Infrastructure and Systems in Education कार्यक्रम शुरु किया गया है।
इसके जरिए वर्ष 2022 तक एक लाख करोड़ रुपए खर्च करने का लक्ष्य रखा गया है: PM
सरकार ने HEFA- यानि HIGHER EDUCATION FUNDING AGENCY की स्थापना भी की है जो उच्च शिक्षण संस्थाओं के गठन में आर्थिक सहायता मुहैया कराएगी।
— PMO India (@PMOIndia) September 29, 2018
सरकार ने राष्ट्रीय उच्चतर शिक्षा अभियान का बजट भी बढ़ाने का निर्णय लिया है: PM
हमने IIM जैसे संस्थानों को स्वायत्ता देकर इसकी शुरुआत कर दी है।
— PMO India (@PMOIndia) September 29, 2018
अब IIM को अपने कोर्स करिकुलम, टीचर अपाइंटमेंट, बोर्ड मेंबर अपाइंटमेंट, एक्सपेंशन, खुद तय करने की शक्ति मिल गई है।
सरकार की इनमें अब कोई भूमिका नहीं होगी। भारत में उच्च शिक्षा से जुड़ा ये एक अभूतपूर्व फैसला है: PM
हाल ही में UGC ने ग्रेडेड एटॉनॉमी रेग्यूलेशंस भी जारी किए हैं।
— PMO India (@PMOIndia) September 29, 2018
इसका उद्देश्य शिक्षा के स्तर को सुधारना तो है ही, इससे उन्हें सर्वश्रेष्ठ बनने में भी मदद मिलेगी।
इस रेग्यूलेशन की वजह से देश में 60 Higher Education Institutes और Universities को ग्रेडेड अटॉनॉमी मिली है: PM
मेरी कोशिश रहती है कि जहां कहीं भी मैं कॉन्वोकेशन में जाऊं, तो वहां पर 40-50 गरीब बच्चों को भी उस कार्यक्रम में बुलाया जाए।
— PMO India (@PMOIndia) September 29, 2018
ये बच्चे आते हैं, देखते हैं कि कैसे बड़े भैया,बड़ी दीदी डिग्रियां लेकर खुश हो रहे हैं, उनका सम्मान किया जा रहा है, तो उन्हें भी प्रेरणा मिलती है: PM