PM Modi says that his government is focussing on Jan Dhan, Van Dhan and Gobar Dhan
Guided by Sardar Patel, Pritamrai Desai Ji worked on cooperative housing in a big way in Ahmedabad. These efforts gave wings to the aspirations of several people: PM in Anand
Amul is not only about milk processing. This is an excellent model of empowerment, says PM Modi
Sardar Patel worked on cooperative housing in a big way: PM Modi
Today, the time has come to give importance to innovation and value addition: PM Modi in Anand

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આણંદ ખાતે અમૂલના અલ્ટ્રા મોડર્ન ચોકલેટ પ્લાન્ટ સહિત આધુનિક ખાદ્ય પ્રસંસ્કરણ સુવિધાઓનો શુભારંભ કરાવ્યો. તેમણે ચોકલેટ પ્લાન્ટની મુલાકાત પણ લીધી અને ત્યાં ઉપયોગમાં લેવાઈ રહેલી વિવિધ ટેકનોલોજી અને ત્યાં બનાવવામાં આવતા ઉત્પાદનો અંગે તેમને સંક્ષેપમાં માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ આટલી મોટી સંખ્યામાં એકત્રિત થવા બદલ આણંદના લોકોનો આભાર માન્યો હતો.

તેમણે કહ્યું કે આજે ઉદઘાટન થઇ રહેલા વિકાસ કાર્યો એ સહકારી ક્ષેત્ર માટે શુભ સંકેતો આપનારા છે. તેમણે કહ્યું કે અમૂલ બ્રાંડ વિશ્વભરમાં વિખ્યાત છે અને તે સમગ્ર વિશ્વમાં એક પ્રેરણાનો સ્રોત બની ચુકી છે. તેમણે કહ્યું કે અમૂલ એ માત્ર દૂધની પ્રક્રિયા અંગેની વાત નથી પરંતુ તે સશક્તિકરણનું સર્વશ્રેષ્ઠ મોડલ છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે સહકારના માધ્યમથી, સરદાર પટેલે એક એવો માર્ગ ચીંધ્યો કે જ્યાં ન તો સરકાર અને ન તો ઉદ્યોગપતિઓ નવીન પહેલ કરવાની આગેવાની કરી શકે છે. તેમણે કહ્યું કે તે એક અલગ જ મોડલ છે જ્યાં લોકોનું મહત્વ છે. તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતમાં સહકારી ક્ષેત્રની અંદર કરવામાં આવેલા પ્રયત્નોએ લોકોને અને ખાસ કરીને ખેડૂતોને મદદ કરી છે. તેમણે શહેરી વિકાસ પર ભાર મુકવાની સરદાર પટેલની વાતને પણ યાદ કરી હતી.

2022માં ભારતની આઝાદીની 75મી જયંતિને યાદ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત એ દૂધ પ્રસંસ્કરણમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યું છે પરંતુ તેનાથી પણ વધુ સારો દેખાવ કરી શકે છે. તેમણે કહ્યું કે નવીનીકરણ અને મૂલ્ય વર્ધન કરવાનો સમય હવે આવી ગયો છે. આ સંદર્ભમાં તેમણે મધના ઉત્પાદન અંગે પણ વાત કરી.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait

Media Coverage

When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Under Rozgar Mela, PM to distribute more than 71,000 appointment letters to newly appointed recruits
December 22, 2024

Prime Minister Shri Narendra Modi will distribute more than 71,000 appointment letters to newly appointed recruits on 23rd December at around 10:30 AM through video conferencing. He will also address the gathering on the occasion.

Rozgar Mela is a step towards fulfilment of the commitment of the Prime Minister to accord highest priority to employment generation. It will provide meaningful opportunities to the youth for their participation in nation building and self empowerment.

Rozgar Mela will be held at 45 locations across the country. The recruitments are taking place for various Ministries and Departments of the Central Government. The new recruits, selected from across the country will be joining various Ministries/Departments including Ministry of Home Affairs, Department of Posts, Department of Higher Education, Ministry of Health and Family Welfare, Department of Financial Services, among others.