નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજી માટે વિદાય સમારંભની યજમાની કરી હતી. શ્રી મોદીએ રાષ્ટ્રપતિ મુખરજીને એક મોમેન્ટો પણ ભેટમાં આપ્યો હતો. નવનિર્વાચિત રાષ્ટ્રપતિ, શ્રી રામ નાથ કોવિંદ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.67987000_1500742581_a.jpg)
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.59572700_1500742594_d.jpg)