વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે યુગાન્ડાના રાષ્ટ્રપતિ કાગુતા મુસેવેની સાથે ફળદ્રુપ ચર્ચાઓ હાથ ધરી હતી. બંને નેતાઓએ પ્રતિનિધિ સ્તરની ચર્ચાની સહઅધ્યક્ષતા કરી હતી અને દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓની વ્યાપક સમીક્ષા કરી હતી.
PM Modi also announced two Lines of Credit worth nearly $200 mn in energy infrastructure, agriculture and dairy sectors.
Following the delegation-level talks, four MoUs were signed in the areas of defence cooperation, visa exemption for official and diplomatic passport holders, cultural exchange programme and material testing laboratory.