કચ્છી સમાજને આજે તેમના નવા વર્ષે શુભેચ્છાઓ પાઠવતા, વડાપ્રધાન મોદીએ કહ્યું, “અષાઢી બીજના કચ્છી નવા વર્ષ નિમિત્તે કચ્છી સમાજને શુભેચ્છાઓ. આવનારું વર્ષ તમામના જીવનમાં ખુશહાલી તેમજ સુખાકારી લાવે તેમજ તમામની આકાંક્ષાઓ પૂર્ણ થાય તેવી આશા.”
Best wishes to the Kutchi community on Aashadhi Beej, the Kutchi New Year.
— Narendra Modi (@narendramodi) July 14, 2018
May the coming year bring happiness as well as good health in everyone’s life and may everyone’s aspirations be fulfilled.