વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોંએ બદલાલપુર, વારાણસીમાં આજે હસ્તકલાના વ્યાપાર માટે સહાયરૂપ એવા દીન દયાલ ઉપાધ્યાય સંકુલની મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ કલાકારો સાથે વાતો કરી હતી અને તેમની કલાના પ્રદર્શનની મુલાકાત લીધી હતી.