PM flags off the first #UDAN flight under the regional connectivity scheme
PM Modi lays Foundation Stone of a Hydro Engineering College at Bilaspur, Himal Pradesh
The lives of the middle class are being transformed and their aspirations are rising. If given the right chance, they can do wonders: PM Modi
Aviation sector in India is filled with immense opportunity: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શિમલા એરપોર્ટ પરથી નાગરિક ઉડ્ડયન માટે ક્ષેત્રીય જોડાણ યોજના – ઉડાન લોન્ચ કરી હતી. આ યોજના અંતર્ગત વિવિધ ફ્લાઇટે સિમલા, નાંદેડ અને કડપા એરપોર્ટ પરથી ઉડાન ભરવાની શરૂઆત કરી છે. 

 

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં હાઇડ્રો એન્જિનીયરિંગ કોલેજના ખાતમુહૂર્તના પ્રતીક સ્વરૂપે ઇ-તકતીનું પણ અનાવરણ કર્યું હતું. 

પ્રધાનમંત્રીએ સિમલા એરપોર્ટ પર એકત્રિત થયેલા જનસમુદાયનું સંબોધન કર્યું હતું તથા નાંદેડ અને કડપા પર એકત્રિત જનમેદનીનું સંબોધન વીડિયો લિન્ક મારફતે કર્યું હતું .

તેમણે જણાવ્યું હતું કે, મધ્યમ વર્ગનું જીવન પરિવર્તનના પંથે છે અને તેમની આકાંક્ષાઓ વધી રહી છે. તેમણે કહ્યું હતું કે, તેમને યોગ્ય તક મળે તો તેઓ અદ્ભૂત કામગીરી કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રમાં ઘણી તક રહેલી છે. યોજના ઉડાન – ઉડે દેશ કા આમ નાગરિક – નામનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે, એક સમયે વિમાનમાં બહુ થોડા લોકો સફર કરતા હતા, પણ હવે સ્થિતી સંજોગો બદલાઈ ગયા છે. તેમણે કહ્યું હતું કે, નવી નાગરિક ઉડ્ડયન નીતિ ભારતની જનતાની આકાંક્ષાઓ પૂર્ણ કરવાની તક પ્રદાન કરે છે. તેમણે કહ્યું હતું કે, ટિઅર-2 અને ટિઅર-3 શહેરો વૃદ્ધિના પ્રેરકબળ બન્યા છે અને તેમની વચ્ચે એવિએશન જોડાણ વધવાથી તેમને લાભ થશે. તેમણે જણાવ્યું હતું કે, ઉડાન યોજના હિમાચલ પ્રદેશમાં પ્રવાસન ક્ષેત્રને મદદરૂપ થશે. .

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures

Media Coverage

India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister lauds the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948
December 03, 2024

The Prime Minister Shri Narendra Modi lauded the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948 in Rajya Sabha today. He remarked that it was an important legislation which will boost energy security and also contribute to a prosperous India.

Responding to a post on X by Union Minister Shri Hardeep Singh Puri, Shri Modi wrote:

“This is an important legislation which will boost energy security and also contribute to a prosperous India.”