પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના અંગુલ જિલ્લામાં બસ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ઓડિશાના અંગુલ જિલ્લામાં થયેલો બસ અકસ્માત હ્દયદ્રાવક છે. મૃતકોના પરિવારો અને ઈજાગ્રસ્તો પ્રત્યે મારી સંવેદના.
Bus accident in Odisha’s Angul district is heart-rending. My thoughts & prayers are with the bereaved families & injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 9, 2016