PM Modi dedicates India’s longest road tunnel #ChenaniNashri in Jammu and Kashmir
Youth of Jammu and Kashmir have worked hard in building #ChenaniNashri tunnel: PM
Some misguided youngsters are pelting stones but on the other hand many are using the stones to build infrastructure: PM
Youth of Kashmir have a choice to select one of the two paths – one of tourism and the other of terrorism: PM Modi
Our sole mantra is development and the way we want to achieve that is through ‘Jan Bhagidari’: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ-કાશ્મીરમાં ભારતની સૌથી મોટી રોડ ટનલ 9 કિલોમીટર લાંબી ચેનાઈ-નશરી ટનલ દેશને સમર્પિત કરી હતી.

પ્રધાનમંત્રીએ આખી ટનલનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં તેમને ટનલની મુખ્ય ખાસિયતો અંગે જાણકારી આપવામાં આવી હતી. 

પ્રધાનમંત્રીએ ઉધમપુરમાં જનસભાને સંબોધતા કહ્યું હતું કે, ટનલ વૈશ્વિક કક્ષાની છે અને શ્રેષ્ઠ ધારાધોરણોને જાળવે છે. તેમણે જણાવ્યું હતું કે, ટનલ પર્યાવરણને અનુકૂળ છે અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં મદદરૂપ થશે. તેમણે કહ્યું હતું કે, જ્યારે કેટલાક ગેરમાર્ગે દોરાયેલા યુવાનો પત્થરમારો કરી રહ્યા હતા, ત્યારે કાશ્મીરના બીજા યુવાનો આ જ પત્થરોમાંથી માળખાગત સુવિધાનું નિર્માણ કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ટનલથી પ્રવાસનને પ્રોત્સાહન મળશે, જે આર્થિક વૃદ્ધિ લાવશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હિંસા અને આતંકવાદથી ક્યારેય કોઈને ફાયદો થતો નથી. તેમણે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, રાજ્ય માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલા પેકેજ પર કામગીરી શરૂ થઈ ગઈ છે.


ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીના વિઝન અને કામને યાદ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનો એકમાત્ર મંત્ર વિકાસનો છે અને જનતાની ભાગીદારી સાથે જ આ લક્ષ્યાંક હાંસલ થઈ શકશે .

 

Click here to read the full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...

Prime Minister Shri Narendra Modi paid homage today to Mahatma Gandhi at his statue in the historic Promenade Gardens in Georgetown, Guyana. He recalled Bapu’s eternal values of peace and non-violence which continue to guide humanity. The statue was installed in commemoration of Gandhiji’s 100th birth anniversary in 1969.

Prime Minister also paid floral tribute at the Arya Samaj monument located close by. This monument was unveiled in 2011 in commemoration of 100 years of the Arya Samaj movement in Guyana.