QuoteMakar Sankranti greetings. May this day bring joy & prosperity in everyone's lives: PM
QuoteWishing my Tamil friends a happy & blessed Pongal: PM Modi
QuoteOn the special occasion of Magh Bihu, my greetings to the people of Assam: PM
QuotePrime Minister conveys Uttarayan greetings to the people of Gujarat
QuoteFestivals celebrated across India add great colour & happiness in our lives. This diversity is India's greatest strength: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં વિવિધ તહેવારોના પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે સમગ્ર ભારતમાં વિવિધ તહેવારોની ઉજવણી થઈ રહી છે. આ પવિત્ર તહેવારોની ઉજવણી કરતાં દરેક વ્યક્તિને મારી શુભેચ્છા!

મકરસંક્રાંતિની શુભકામનાઓ. આ પાવન પર્વ તમામના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંપન્નતા લાવે.

મારી તમિલ મિત્રોને પોંગલની શુભકામનાઓ. என் தமிழ் நண்பர்கள் அனைவருக்கும் மகிழ்ச்சியான மற்றும் ஆசி நிறைந்த பொங்கல் வாழ்த்துகள்

માઘ બિહુના વિશેષ પ્રસંગે અસમના લોકોને મારી શુભેચ્છા. মাঘ বিহুৰ এই পৱিত্ৰক্ষণত, অসমবাসীলৈ মোৰ আন্তৰিক শুভেচ্ছা জনাইছো৷

ઉત્તરાયણ પર ગુજરાતના લોકોને શુભેચ્છા. આપ સૌને ઉતરાયણ પર્વની હાર્દિક શુભકામનાઓ!

સમગ્ર ભારતમાં ઉત્તરાયણ અને અન્ય ઘણાં તહેવારો આપણા જીવનમાં આનંદ-ઉત્સાહ અને ખુશીઓ ઉમેરે છે. આ વિવિધતામાં જ ભારતની એકતા રહેલી છે.”

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi Distributes Over 51,000 Appointment Letters At 15th Rozgar Mela

Media Coverage

PM Modi Distributes Over 51,000 Appointment Letters At 15th Rozgar Mela
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the loss of lives in an accident in Mandsaur, Madhya Pradesh
April 27, 2025
QuotePM announces ex-gratia from PMNRF

Prime Minister, Shri Narendra Modi, today condoled the loss of lives in an accident in Mandsaur, Madhya Pradesh. He announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased and Rs. 50,000 to the injured.

The Prime Minister's Office posted on X :

"Saddened by the loss of lives in an accident in Mandsaur, Madhya Pradesh. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi"