વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગે આજે વુહાનમાં ઇસ્ટ લેકની મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના વિવિધ આયામો પર ચર્ચા કરી હતી.
વડાપ્રધાને ટ્વીટ કર્યું હતું કે તેમની અને રાષ્ટ્રપતિ શી વચ્ચેની વાતચીત ભારત-ચીન સહકારના વિવિધ વિસ્તારો પર સ્થિત રહી હતી. નેતાઓએ ભારત અને ચીન વચ્ચેના આર્થિક તેમજ લોકો વચ્ચેના સંબંધોને મહત્ત્વ આપવાના માર્ગો વિષે ચર્ચા કરી હતી. કૃષિ, ટેક્નોલોજી, ઉર્જા અને પર્યટનમાં સહકાર વધારવા માટે પણ ચર્ચા થઇ હતી.
The discussions continue...PM @narendramodi and President Xi Jinping during a walk along the East Lake in Wuhan. pic.twitter.com/8HA8rfoG7T
— PMO India (@PMOIndia) April 28, 2018
President Xi Jinping and I continued our deliberations this morning. Here are some pictures from the walk along Wuhan’s East Lake. We discussed multiple aspects of bilateral ties between our nations. pic.twitter.com/taxMLKdMq0
— Narendra Modi (@narendramodi) April 28, 2018
Productive discussions over tea. Strong India-China friendship is beneficial for the people of our nations and the entire world. pic.twitter.com/ZBPiVu7a5A
— Narendra Modi (@narendramodi) April 28, 2018
The talks with President Xi Jinping focussed on diverse areas of India-China cooperation. We discussed ways to give impetus to our economic ties as well as people-to-people relations. Other areas we spoke about include agriculture, technology, energy and tourism. pic.twitter.com/vgvUSjT1XX
— Narendra Modi (@narendramodi) April 28, 2018
A memorable boat ride on the beautiful East Lake, which is a prized landmark of Wuhan. pic.twitter.com/xJdEZEelDH
— Narendra Modi (@narendramodi) April 28, 2018