QuotePM Modi flags off 'Run for Unity’

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકયા નાયડુ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર નવી દિલ્હીનાં પટેલ ચોકમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

|

ત્યાર બાદ પ્રધાનમંત્રીએ મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ પરથી “એકતા દોડ”ને લીલી ઝંડી દેખાડી હતી.

 

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ દેશનાં 500થી વધારે રજવાડાઓને એક તાંતણે બાંધવાનાં સરદાર વલ્લભભાઈ પટેલનાં યોગદાનને ખાસ યાદ કર્યું હતું,.

|

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, ભારતને સરદાર પટેલ અને આપણાં દેશનાં નિર્માણમાં એમનાં અમૂલ્ય પ્રદાન પર ગર્વ છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતને તેની વિવિધતા પર ગર્વ છે અને “એકતા દોડ” જેવા કાર્યક્રમો આપણને ગર્વ અને એકતા જેવી ભાવનાને મજબૂત કરવાની તક પ્રદાન કરે છે.

|

શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીને પણ યાદ કર્યા હતાં, જેમની આજે પુણ્યતિથિ છે.

|

પ્રધાનમંત્રીએ સહભાગીઓને પ્રતિજ્ઞા લેવડાવી હતી. 

|

Click here to read full text of speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
How PLI is transforming India’s MSME landscape

Media Coverage

How PLI is transforming India’s MSME landscape
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM pays tribute to former PM Shri Chandrashekhar on his birth anniversary
April 17, 2025

The Prime Minister, Shri Narendra Modi paid tribute to former Prime Minister, Shri Chandrashekhar on his birth anniversary today.

He wrote in a post on X:

“पूर्व प्रधानमंत्री चंद्रशेखर जी को उनकी जयंती पर विनम्र श्रद्धांजलि। उन्होंने अपनी राजनीति में देशहित को हमेशा सर्वोपरि रखा। सामाजिक समरसता और राष्ट्र-निर्माण के उनके प्रयासों को हमेशा याद किया जाएगा।”