વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દેશોની મુલાકાતના બીજા તબક્કાની શરૂઆત કરવા ઓસ્ટ્રિયાના વિયેના પહોંચ્યા. તેમની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન ચાન્સેલર એલેક્ઝાન્ડર વાન ડેર બેલેન અને ચાન્સેલર કાર્લ નેહામરને મળશે. 40 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન ઓસ્ટ્રિયાની મુલાકાતે ગયા છે.
Landed in Vienna. This visit to Austria is a special one. Our nations are connected by shared values and a commitment to a better planet. Looking forward to the various programmes in Austria including talks with Chancellor @karlnehammer, interactions with the Indian community and… pic.twitter.com/PJaeOWVOm1
— Narendra Modi (@narendramodi) July 9, 2024