વડાપ્રધાન મોદી મલેશિયાના કુઆલાલમ્પુર આવી પહોંચ્યા હતા. તેઓ વડાપ્રધાન મહાથીર મોહમ્મદને મળશે અને ભારત-મલેશિયા સહકારના વિવિધ આયામો પર ચર્ચા કરશે.
PM @narendramodi landed in Kuala Lumpur. He would be meeting Tun Dr. Mahathir Mohamad and discussing aspects relating to India-Malaysia cooperation. pic.twitter.com/s0SUkgaT7G
— PMO India (@PMOIndia) May 31, 2018