અત્યાર સુધીની સૌથી મોટી “સામાજિક અધિકારતા શિબિર”માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં એક વિશાળ વિતરણ કેમ્પમાં આશરે 27,000 વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનોને સહાયક સાધનો અને ઉપકરણોનું વિતરણ કર્યું હતું.

વિશાળ વિતરણ શિબિરનું આયોજન રાષ્ટ્રીય વયોશ્રી યોજના – આરવીવાય અને ભારત સરકારનાં એડીઆઇપી યોજનાઓ અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને સુવિધા પ્રદાન કરવા માટે થયું હતું.

અહીં ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ સંસ્કૃતિની એક પ્રાચીન સૂક્તિને ટાંકી હતી “स्वस्ति: प्रजाभ्यः परिपालयंतां. न्यायेन मार्गेण महीं महीशाः એટલે કે દરેકની સાથે સમાન વ્યવહાર કરવો અને ન્યાય કરવો સરકારની ફરજ છે.

 

 

 

 

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait

Media Coverage

When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi