પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી, મદ્રાસનાં 56માં પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી.
અહિં એકત્રિત લોકોને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મારી સામે મિની-ઇન્ડિયા અને ન્યૂ ઇન્ડિયાનો જુસ્સો એમ બંને ઊભા છે. આ ઊર્જા, જીવંતતતા અને સકારાત્મકતા છે. હું તમારી આંખોમાં ભવિષ્યનાં સ્વપ્નોને જોઈ શકું છું.” ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓનાં માતાપિતાઓ અને શિક્ષકોને અભિનંદન આપીને પ્રધાનમંત્રીએ સપોર્ટ સ્ટાફની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “હું સપોર્ટ સ્ટાફની ભૂમિકાને હાઇલાઇટ કરવા ઇચ્છું છું. તમારા માટે ભોજન તૈયાર કરીને ઊભેલા લોકો, વર્ગોને સ્વચ્છ રાખતાં લોકો, હોસ્ટેલ્સને સ્વચ્છ રાખતાં લોકોને હું બિરદાવું છું.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતનાં યુવાનોની ક્ષમતામાં વિશ્વાસ છે. તેમણે કહ્યું હતું કે, “અમેરિકામાં મારી મુલાકાત દરમિયાન અમારી ચર્ચા એક સામાન્ય મુદ્દા પર થઈ હતી. આ મુદ્દો હતો – ન્યૂ ઇન્ડિયા વિશે આશાવાદ. ભારતીય સમુદાયે દુનિયાભરમાં એની નોંધપાત્ર હાજરી ઊભી કરી છે, ખાસ કરીને વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશનમાં. આ માટે ક્ષમતા કોણ આપે છે? એમાંથી ઘણાં તમારા આઇઆઇટીનાં ઘણાં સીનિયરો છે. તમે વૈશ્વિક સ્તરે બ્રાન્ડ ઇન્ડિયાને મજબૂત કરી છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “અત્યારે ભારત 5 અબજ ડોલરનું અર્થતંત્ર બનવાની આકાંક્ષા ધરાવે છે, તમારી ટેકનોલોજીમાં ઇનોવેશન અને આકાંક્ષા આ સ્વપ્નને સાકાર કરશે. આ સૌથી વધુ સ્પર્ધાત્મક અર્થતંત્ર બનવા ભારતનો આધારસ્તંભ બનશે. ભારતનાં ઇનોવેશનમાં અર્થતંત્ર અને વપરાશનો સુભગ સમન્વય થયો છે.”
આપણે આપણાં દેશમાં સંશોધન અને નવીનતા માટે મજબૂત ઇકોસિસ્ટમ ઊભી કરવા માટે કામ કરીએ છીએ. અટલ ઇન્ક્યુબેશન સેન્ટર્સ ઘણી સંસ્થાઓમાં કાર્યરત થયા છે. આગામી પગલું સ્ટાર્ટઅપ્સ માટે બજાર શોધવાનું છે એવું પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી કે, “તમારી મહેનતથી અશક્ય શક્ય બન્યું છે. તમારા માટે ઘણી તકો રાહ જુએ છે, એમાંથી બધી સરળ તકો નથી. સ્વપ્નો સેવવાનું ક્યારેય બંધ ન કરો, પડકારો ઝીલો. આ રીતે તમે તમારી જાતને વધારે શ્રેષ્ઠ બનાવશો.”
પ્રધાનમંત્રીએ અપીલ કરી હતી કે, “તમે ક્યાં કામ કરો છો, તમે ક્યાં જીવો છો એ મહત્ત્વનું નથી. તમારે ધ્યાનમાં રાખવાનું છે કે, તમારી માતૃભૂમિની જરૂરિયાતો શું છે, ભારત માતાની જરૂર શું છે. તમે કેવી રીતે કામ કરો છો, સંશોધન કરો છો, ઇનોવેશન કરો છો એનાથી તમારી માતૃભૂમિને મદદ મળશે. આ તમારી સામાજિક જવાબદારી પણ છે.”
પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “અત્યારે એક સમાજ તરીકે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકથી આગળ વિચારવાની જરૂર છે. પર્યાવરણને અનુકૂળ ચીજવસ્તુથી એને બદલી શકાશે, જે એનાં જેવી હોય, પણ એનાં જેવા ગેરફાયદા ન ધરાવતી હોય. જ્યારે આપણે તમારા જેવા યુવાન ઇનોવેટર્સ તરફ જોઈએ છીએ, ત્યારે અમને આશા બંધાય છે. જ્યારે ટેકનોલોજીનો સમન્વય ડેટા સાયન્સ, ડાઇગ્નોસ્ટિક્સ, વર્તણૂંક વિજ્ઞાન અને મેડિસિન સાથે થાય છે, રસપ્રદ તારણો બહાર આવી શકે છે.”
પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદને ટાંકીને કહ્યું હતું કે, “બે પ્રકારનાં લોકો હોય છે – જેઓ જીવે છે અને જેઓ અસ્તિત્વ ધરાવે છે. જેઓ અન્ય લોકો માટે જીવે છે તેઓ ખુશી અને સંપૂર્ણ જીવન જીવે છે.”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું સંબોધન પૂર્ણ કરતાં જણાવ્યું હતું કે, શિક્ષણ અને શીખવાની પ્રક્રિયા સતત ચાલે છે. તેમણે વિદ્યાર્થીઓને સંસ્થા છોડ્યાં પછી પણ સતત શીખતાં રહેવાની વિનંતી કરી હતી.
In front of me is both a mini-India and the spirit of New India.
— PMO India (@PMOIndia) September 30, 2019
There is energy, vibrancy and positivity: PM
I could see dreams of the future in your eyes.
— PMO India (@PMOIndia) September 30, 2019
I could see the destiny of India in your eyes: PM
I want to congratulate the parents of those graduating. Imagine their pride and joy.
— PMO India (@PMOIndia) September 30, 2019
They have struggled, they have sacrificed to bring you to this juncture in your lives: PM
This pride is also reflected in the eyes of your teachers. They have created, through their untiring efforts, not just good engineers but also good citizens: PM
— PMO India (@PMOIndia) September 30, 2019
I also want to highlight the role of the support staff. The silent, behind the scenes people who prepared your food, kept the classes clean, kept the hostels clean: PM
— PMO India (@PMOIndia) September 30, 2019
We are in the state of Tamil Nadu, which has a special distinction
— PMO India (@PMOIndia) September 30, 2019
It is home to one of the oldest languages in the world- Tamil: PM
And, it is home to one of the newest languages in India- the IIT-Madras language: PM
— PMO India (@PMOIndia) September 30, 2019
You are passing out of such a fantastic college at a time when the world is looking at India as a land of unique opportunities: PM
— PMO India (@PMOIndia) September 30, 2019
I have just returned home after a weeklong tour of the United States of America.
— PMO India (@PMOIndia) September 30, 2019
During this visit, I met many Heads of State, business leaders, innovators, entrepreneurs, investors : PM
In our discussions, there was one thread common.
— PMO India (@PMOIndia) September 30, 2019
It was - optimism about new India. And, confidence in the abilities of the young people of India: PM
The Indian community has made a mark for itself all over the world. Especially in science, technology and innovation.
— PMO India (@PMOIndia) September 30, 2019
Who is powering this? Lot of them are IIT seniors: PM
I see the foundations of the 21st century resting on three crucial pillars of innovation, teamwork and technology.
— PMO India (@PMOIndia) September 30, 2019
Each of these compliment each other: PM
Today, India is inspiring to become a 5 trillion dollar economy.
— PMO India (@PMOIndia) September 30, 2019
Your innovation, aspiration and application of technology will fuel this dream.
It become bedrock of India’s big leap into the most competitive economy: PM
IIT Madras is a prime example of how a decades old institution can transform itself to meet the needs and aspirations of the 21st century: PM
— PMO India (@PMOIndia) September 30, 2019
India’s innovation is a great blend of Economics and Utility.
— PMO India (@PMOIndia) September 30, 2019
IIT Madras is born in that tradition: PM
We have worked to create a robust ecosystem for innovation, for incubation for research and development in our country: PM
— PMO India (@PMOIndia) September 30, 2019
The next challenge is to find a market; to develop a start-up.
— PMO India (@PMOIndia) September 30, 2019
The start-up India Programme is designed to help you meet this challenge.
This programme will support innovations to find their way to the market: PM
It is the result of these untiring efforts that India is today one of the top three start-up friendly ecosystems: PM
— PMO India (@PMOIndia) September 30, 2019
You know what is the best part of India’s strides in start-ups?
— PMO India (@PMOIndia) September 30, 2019
That this rise is powered by people from Tier-2, Tier-3 cities and even rural India: PM
There are many opportunities awaiting you, not all of them easy. But, what today looks impossible is only waiting for your first step to seem within reach: PM
— PMO India (@PMOIndia) September 30, 2019
The beauty of human endeavour lies in possibilities.
— PMO India (@PMOIndia) September 30, 2019
So, never stop dreaming and keep challenging yourself. That way you will keep evolving and becoming a better version of oneself: PM
I have, however, a request to make of all of you.
— PMO India (@PMOIndia) September 30, 2019
No matter where you work, no matter where you live do also keep in mind the needs of your Motherland, India: PM
Think of how your work, innovations and your research could help a fellow Indian.
— PMO India (@PMOIndia) September 30, 2019
Not only is this your social responsibility, it also makes immense business sense: PM
Today, as a society, we want to move beyond single use plastics.
— PMO India (@PMOIndia) September 30, 2019
What can be an environmentally friendly replacement that offers similar use but not similar disadvantages? This is when we look towards our young innovators like you: PM
When technology comes together with data science, diagnostics, behavioural science and medicine, interesting insights can emerge: PM
— PMO India (@PMOIndia) September 30, 2019
Your convocation ceremony indicates the conclusion of your current course of study. But it is not the end of your education. Education and learning is a continuous process.
— PMO India (@PMOIndia) September 30, 2019
As long as we live, we learn: PM
I wish you all, again, a bright future, dedicated to the good of humanity: PM
— PMO India (@PMOIndia) September 30, 2019