પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) તબક્કા II હેઠળ ઉત્તર પ્રદેશના સો ટકા ગામડાઓ દ્વારા હાંસલ કરેલ ODF (ખુલ્લામાં શૌચ મુક્ત) પ્લસ દરજ્જાની પ્રશંસા કરી છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથની X પર પોસ્ટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"ખૂબજ અભિનંદન! બાપુની જન્મજયંતી પહેલા ઉત્તર પ્રદેશની આ અભૂતપૂર્વ સિદ્ધિ સમગ્ર દેશને પ્રેરણા આપનારી છે. સ્વચ્છતાના ક્ષેત્રમાં અમારા સતત પ્રયાસો સ્ત્રી શક્તિના સન્માન તેમજ અમારા પરિવારના તમામ સભ્યોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
बहुत-बहुत बधाई! बापू की जयंती से ठीक पहले उत्तर प्रदेश की यह अभूतपूर्व उपलब्धि पूरे देश को प्रेरित करने वाली है। स्वच्छता के क्षेत्र में हमारा निरंतर प्रयास नारी शक्ति के सम्मान के साथ ही हमारे सभी परिवारजनों के स्वास्थ्य के लिए बेहद महत्वपूर्ण है। https://t.co/ufWY9LSVXO
— Narendra Modi (@narendramodi) September 29, 2023