વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેદારનાથ મંદિર પરિસર પાસે એકઠા થયેલા લોકો સાથે વાતચીત કરી હતી. શ્રી મોદીએ લોકોનું અભિવાદન કર્યું હતું અને તેમાંથી કેટલીક યાદગાર પળોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર શેર કરી હતી.
Interacting with people in Kedarnath. pic.twitter.com/vDhCzDrwiC
— Narendra Modi (@narendramodi) May 3, 2017