પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (23 જૂન, 2018) રિમોટ દ્વારા રાજ્યનાં વિવિધ સ્થળો પર શહેરી વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના આવાસો, શહેરી પાણી પૂરવઠા યોજનાઓ, શહેરોમાં ઘન કચરાનો નિકાલ, શહેરી સ્વચ્છતા, શહેરી પરિવહન અને શહેરી લેન્ડસ્કેપ પરિયોજનાઓનો સમાવેશ થાય છે.
ઇન્દોર ખાતે યોજાયેલા એક સમારંભમાં તેમણે સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર 2018નું વિતરણ કર્યું હતું અને સ્વચ્છ સર્વેક્ષણ 2018ના પરિણામોનું ડેશબોર્ડનો લૉન્ચ કર્યું હતુ.
આ પ્રસંગે એકત્ર થયેલી જંગી જનમેદનીને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સ્વચ્છ ભારત એ મહાત્મા ગાંધીજીનું સપનું હતું, જે હવે 125 કરોડ ભારતીયોનો સંકલ્પ બની ચૂક્યો છે. સૌથી સ્વચ્છ શહેર તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કરનારા ઇન્દોરનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે ઇન્દોરથી સમગ્ર દેશ પ્રેરણા લઈ શકે તેમ છે. તેમણે સૌથી સ્વચ્છ રાજ્ય તરીકે ઉત્તમ દેખાવ કરનાર 3 રાજ્યો ઝારખંડ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢની પણ પ્રશંસા કરી હતી. સ્વચ્છતા ક્ષેત્રે થયેલી પ્રગતિની અંગે પણ તેમણે વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકાર કેવી રીતે ભારતમાં શહેરી માળખાગત સુવિધાઓમાં આધુનિકીકરણ લાવી રહી છે તે અંગે પણ વાત કરી હતી. સ્વચ્છ ભારત અભિયાન ઉપરાંત તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી), સ્માર્ટ સિટી અભિયાન, અમૃત અને દિનદયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય શહેરી આજીવિકા અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારતના પ્રથમ સ્માર્ટ સિટી તરીકે થોડાં દિવસો પહેલાં નવા રાયપુરમાં ઈન્ટીગ્રેટેડ કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું હતું તેની પણ યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે આ પ્રકારની કવાયત હવે મધ્ય પ્રદેશના અન્ય શહેરોમાં પણ ચાલી રહી છે. તેમણે મધ્ય પ્રદેશમાં શહેરી વિકાસની હાથ ધરાયેલી વિવિધ પહેલો બાબતે થયેલી પ્રગતિ અંગે પણ વિગતે વાત કરી હતી. તેમણે કહ્યું કે આજે જેનો પ્રારંભ કરવામાં આવ્યો છે તે આવાસ પરિયોજના મારફતે મધ્ય પ્રદેશના એક લાખથી વધુ આવાસ વગરના લોકોને તેમનું પોતાનું ઘર મળશે.
તેમણે કહ્યું કે ભારત સરકાર વર્ષ 2022 સુધીમાં તમામને માટે આવાસનું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં કામ કરી રહી છે. તેમણે કહ્યું કે આ ધ્યેય સિદ્ધ કરવા માટે છેલ્લા 4 વર્ષમાં અંદાજે 1.15 કરોડ આવાસોનું બાંધકામ કરવામાં આવ્યું છે અને લગભગ બે કરોડથી વધુ આવાસો બંધાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના પણ રોજગાર નિર્માણ અને મહિલા સશક્તિકરણનું સાધન બની રહી છે.
પ્રધાનમંત્રીએ વિકાસના અન્ય ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ અંગે પણ વાત કરી હતી.
इंदौर शहर में आज जो सफलता की कहानी लिखी गई है उसके पीछे इस शहर की जनता की जीवटता, सहयोग की भावना और शहर के प्रति अपनापन सबसे बड़ा कारण रहा है। इंदौर शहर की सफलता का इतिहास जनभागीदारी की सफलता का इतिहास है: PM
— PMO India (@PMOIndia) June 23, 2018
बापू की 150 वीं जन्म जयंती पर स्वच्छ भारत का सपना, अब बहुत दूर नहीं। ये सपना पूरा होगा और हम सब मिलकर इसे पूरा करेंगे।
— PMO India (@PMOIndia) June 23, 2018
बीते चार वर्षों में देश में शहरों और गांवों को मिलाकर 8 करोड़ 30 हजार से ज्यादा शौचालयों का निर्माण किया गया है: PM
मध्य प्रदेश में भी 65 लाख से ज्यादा शौचालय बने हैं। ये प्रयास एक बड़ी वजह हैं कि मध्य प्रदेश के सभी शहर खुद को खुले में शौच से मुक्त घोषित कर चुके हैं: PM
— PMO India (@PMOIndia) June 23, 2018
हमारी सरकार नई सोच, नई अप्रोच के साथ शहरों के लिए 5 बड़ी योजनाओं पर काम कर रही है। इसमें स्वच्छ भारत मिशन, प्रधानमंत्री आवास योजना शहरी, स्मार्ट सिटी मिशन, अमृत योजना और दीनदयाल राष्ट्रीय शहरी आजीविका मिशन शामिल हैं: PM
— PMO India (@PMOIndia) June 23, 2018
अमृत योजना के तहत देश के शहरों में पीने के पानी से लेकर सीवेज की सुविधाएं जुटाने का काम तेज़ गति से चल रहा है। मध्य प्रदेश के 34 शहरों में इस योजना के तहत 6 हजार करोड़ की योजनाएं जारी हैं: PM
— PMO India (@PMOIndia) June 23, 2018
MP के शहरी क्षेत्र में पीने के पानी से लेकर सीवेज और ट्रांसपोर्ट और कूड़ा प्रबंधन से जुड़ी लगभग 800 करोड़ की योजनाओं का आज लोकार्पण किया गया। इसमें इलेक्ट्रिक बसों जैसी स्मार्ट ट्रांसपोर्ट से जुड़ी कुछ व्यवस्थाएं भी शामिल हैं: PM
— PMO India (@PMOIndia) June 23, 2018
मुझे खुशी है कि आज मध्य प्रदेश के शहरों में रहने वाले मेरे एक लाख से अधिक बेघर भाई-बहनों का अपने घर में गृह-प्रवेश हुआ। जिन-जिन भाई-बहनों के घर का सपना आज सच हुआ है उनको मेरी बहुत-बहुत बधाई। आपके लिए ये घर सुखी और समृद्ध जीवन की बुनियाद बनें, यही मेरी कामना है: PM
— PMO India (@PMOIndia) June 23, 2018
हमारे देश में आवास योजनाएं पहले भी बनी हैं, लेकिन वो कैसी थीं ये आप सभी भली भांति जानते हैं। योजना के नामकरण से लेकर, लाभार्थियों के चयन, मकान बनाने की गति और आवंटन तक क्या-क्या होता था ये सब कांग्रेस के इतिहास के पन्नों में दर्ज है: PM
— PMO India (@PMOIndia) June 23, 2018
लेकिन 2014 में जब आपने NDA सरकार को अवसर दिया तो एक नई अप्रोच के साथ हमने काम शुरु किया।
— PMO India (@PMOIndia) June 23, 2018
हमने ये संकल्प लिया कि साल 2022 में देश जब आजादी के 75 वर्ष का पर्व मनाएगा तब तक हर बेघर को घर देने का प्रयास किया जाएगा: PM
बीते चार वर्ष में लगभग 1 करोड़ 15 लाख घरों का निर्माण किया जा चुका है। इसमें पुरानी सरकार के लटके हुए प्रोजेक्ट्स भी शामिल हैं।
— PMO India (@PMOIndia) June 23, 2018
पिछले 4 वर्षों में यूपीए के 10 वर्षों की तुलना में 3 गुना से अधिक मकान स्वीकृत किए गए: PM
ये सरकार गरीबों के साथ-साथ मध्यम वर्ग के घर की भी चिंता कर रही है। प्रधानमंत्री आवास योजना के तहत मध्यम वर्ग को भी घर बनाने के लिए ब्याज दरों में छूट दी जा रही है: PM
— PMO India (@PMOIndia) June 23, 2018
पिछले दिनों एक और अहम फैसला सरकार ने लिया है। इस स्कीम के अंतर्गत जो मकान का कार्पेट एरिया पहले तय था उसको बढ़ाया गया, जिसकी वजह से अब इस योजना के दायरे में ज्यादा लोग आ गए हैं: PM
— PMO India (@PMOIndia) June 23, 2018
साथियों, इतना ही नहीं बल्कि मध्यम वर्ग के भाई-बहनों के साथ घर के नाम पर हो रही ठगी और धोखाधड़ी को रोकने के लिए भी सख्त कदम उठाए गए हैं। RERA कानून के बाद बिल्डरों की मनमानी पर लगाम लगी है: PM
— PMO India (@PMOIndia) June 23, 2018
ये सरकार की नीतियों का ही परिणाम है कि आज हवाई चप्पल पहनने वाले मेरे भाई-बहन भी हवाई जहाज में घूम रहे हैं। पिछले वर्ष लगभग 10 करोड़ लोगों ने हवाई सफर किया, यानि एसी ट्रेन में जितनों ने यात्रा नहीं की उससे अधिक हवा में सफर किया: PM
— PMO India (@PMOIndia) June 23, 2018
मध्य प्रदेश ने शिवराज जी के नेतृत्व में विकास के नए आयाम तय किए हैं। विकास का रिश्ता मानवीय आकांक्षाओं से है और आकांक्षाएं असीमित होती हैं। इसलिए विकास का रास्ता भी निरंतर आगे बढ़ता रहता है। एक लक्ष्य पर पहुंचते हैं तो दूसरे नए लक्ष्य मिल जाते हैं: PM
— PMO India (@PMOIndia) June 23, 2018
इन लक्ष्यों को पूरा करते हुए, बीते चार वर्षों में New Madhya Pradesh और New India के लिए ठोस नींव तैयार की जा चुकी है। अब आप सभी के सहयोग से इसे और गति देने का प्रयास चल रहा है: PM
— PMO India (@PMOIndia) June 23, 2018