પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવરાત્રિમાં મા દુર્ગાની ઉપાસના સાથે ભક્તોનાં જીવનમાં નવી ઊર્જા અને સંકલ્પનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે શ્રીમતી અનુરાધા પૌડવાલના ભજનને પણ શેર કર્યું હતું.
એક્સ પરની એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મા દુર્ગાના આશીર્વાદ ભક્તોના જીવનમાં નવી ઊર્જા અને નવા સંકલ્પ લાવે છે. અનુરાધા પૌડવાલજીનું આ દૈવી ભજન આપને ભક્તિથી ભરી દેશે."
मां दुर्गा का आशीर्वाद भक्तों के जीवन में नई ऊर्जा और नया संकल्प लेकर आता है। अनुराधा पौडवाल जी का ये देवी भजन आपको भक्ति भाव से भर देगा। https://t.co/0NsBIBZYzN
— Narendra Modi (@narendramodi) April 3, 2025