પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓણમના પાવન અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, “ઓણમના શુભ અવસર પર શુભકામનાઓ! હું કામના કરુ છું કે આ તહેવાર આપણા સમાજમાં ખુશી, કલ્યાણ અને સમૃદ્ધિની ભાવનાને આગળ વધારે.”
എല്ലാവർക്കും ഹൃദയംഗമമായ ഓണാശംസകൾ. സമൂഹത്തിൽ സന്തോഷത്തിന്റെയും ഐശ്വര്യത്തിന്റെയും സമൃദ്ധിയുടെയും ചൈതന്യം നിറയ്ക്കാൻ ഈ ആഘോഷങ്ങൾക്ക് കഴിയട്ടെ..
— Narendra Modi (@narendramodi) September 11, 2019
Greetings on the auspicious occasion of Onam! May this festival further the spirit of happiness, well-being and prosperity in our society.
— Narendra Modi (@narendramodi) September 11, 2019