પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં ઉજવાઇ રહેલા વિવિધ તહેવારો નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “સૌ દેશવાસીઓને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. હું કામના કરુ છું કે નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય લઇને આવે. આપણો દેશ ઉન્નતિના રસ્તે વધુ તેજ ગતિએ અગ્રેસર બને.
સૌને ઉગાદીની શુભેચ્છાઓ. આ શુભ અવસર પર હું પ્રાર્થના કરું છું કે આપ સૌની મનોકામનાઓ પૂર્ણ થાય. સૌના માટે ખુશી અને વધુ સારા આરોગ્યની કામના કરું છું.
સાજિબુ નોંગ્મા પાનબા ચિરોબાના અવસરે મણિપુરના નિરાળા લોકોને શુભેચ્છાઓ. આશા કરું છું કે આ વિશેષ તહેવારથી આપણા સમાજમાં પ્રસન્નતા અને સદભાવના વધે.
નવરેહ મુબારક! આનંદસભર વર્ષ માટે પ્રાર્થના. આવનારા સમયમાં સૌની આકાંક્ષાઓ પૂર્ણ થાય. કાશ્મીરી પંડિતોની સંસ્કૃતિ ખરેખર વિશેષ છે. આ સમુદાયમાં ભરપૂર સાહસ અને આત્મીયતાની ભાવના રહેલી છે.”
सभी देशवासियों को नव संवत्सर की हार्दिक शुभकामनाएं। मैं कामना करता हूं कि नया वर्ष सबके जीवन में सुख, शांति, समृद्धि और आरोग्य लेकर आए। हमारा देश उन्नति की राह पर और तेज गति से अग्रसर हो।
— Chowkidar Narendra Modi (@narendramodi) April 6, 2019
Ugadi greetings to everyone!
— Chowkidar Narendra Modi (@narendramodi) April 6, 2019
I pray that this auspicious occasion leads to the fulfilment of all your aspirations.
May everyone be blessed with happiness and best health.
Greetings to the wonderful people of Manipur on Sajibu Nongma Panba Cheiraoba. May this special festival further the spirit of happiness and harmony in our society.
— Chowkidar Narendra Modi (@narendramodi) April 6, 2019
Navreh Mubarak!
— Chowkidar Narendra Modi (@narendramodi) April 6, 2019
Praying for a year filled with exceptional happiness.
May everyone’s aspirations be fulfilled in the coming times.
The culture of Kashmiri Pandits is truly special. The community is blessed with immense courage and great spirit of resilience.