પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના લોકોને સ્થાપના દિવસના અવસર પર શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ગૌરવમયી ઈતિહાસ અને શાનદાર સંસ્કૃતિથી ભરપુર વીરોની ભૂમિ રાજસ્થાનના સ્થાપના દિવસ પર પ્રદેશના લોકોને ખૂબ ખૂભ શુભકામનાઓ.
गौरवमयी इतिहास और शानदार संस्कृति से भरपूर वीरों की भूमि राजस्थान के स्थापना दिवस पर प्रदेश के लोगों को बहुत-बहुत शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) March 30, 2017