પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વકર્મા જયંતી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું હતું કે અમૃતકાળ દરમિયાન કૌશલ્ય અને ફરજની ભાવના રાષ્ટ્રને નવી ઊંચાઈએ લઈ જશે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"ભગવાન વિશ્વકર્મા જયંતી પર દેશવાસીઓને શાશ્વત શુભેચ્છાઓ. આ અવસરે નવનિર્માણ અને નવસર્જનની સાથે તમામ પ્રકારના સર્જનાત્મક કાર્ય સાથે જોડાયેલા કર્મયોગીઓને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. તમારી કુશળતા અને કર્તવ્ય અમૃતકાળમાં દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે. "
देशवासियों को भगवान विश्वकर्मा जयंती की अनंत शुभकामनाएं। इस अवसर पर नवनिर्माण और नवसृजन के साथ ही सभी प्रकार के रचनात्मक कार्यों से जुड़े कर्मयोगियों का मेरा हार्दिक अभिनंदन। आपका कौशल और कर्तव्यभाव अमृतकाल में देश को नई ऊंचाइयों पर ले जाने वाला है। pic.twitter.com/fW6pLUwNdj
— Narendra Modi (@narendramodi) September 17, 2022