પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રામ નવમીના પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “રામનવમીના પાવન અવસરે દેશવાસીઓને શુભકામનાઓ.”
रामनवमी के पावन अवसर पर देशवासियों को हार्दिक शुभकामनाएं। Greetings on Ram Navami. pic.twitter.com/QK9DyxF0e9
— Narendra Modi (@narendramodi) April 4, 2017